મેયરની નિમણૂક માટે તા.૧૧થી ૧૬-મે સુધીમાં મળશે. મ્યુનિ.બોર્ડ

  • April 29, 2026 11:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાના ચૂંટણી પરિણામોમાં ૬૫ બેઠક સાથે ફરી ભાજપે સત્તાનું સુકાન કબજે કરતા હવે મેયરેની નિમણુક માટે આગામી તા. ૧૧થી ૧૬મે સુધીમાં પહેલી બોર્ડ મિટિંગ વહીવટદાર ડો.રાજેન્દ્રકુમારના અધ્યક્ષસ્વાને મળશે
વોર્ડવાઈઝ ચૂંટાયેલા કોર્પોરેટરીના નામ ગેઝેટમાં પ્રસિધ્ધ કરવા રવાના શહેર-જિલ્લા ભાજપ પ્રમુખોને હેડ કવાર્ટર નહીં છોડવા આદેશ ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખોને આગામી તા.૬ મે સુધી હેડ ક્વાર્ટર નહીં છોડવા આદેશ કરાયો છે. આથી પાધિકારીઓની નિયુક્તિની પ્રક્રિયા સમયસર અને રાજ્યભરમાં એકસાથે કરવાના હેતુથી આવો આદેશ કરાયો હોવાનું જાણવા મળે છે. કરાવા છે જે પ્રસિધ્ધ થતા સામાન્ય રીતે પાંચથી સાત દિવસ વતા હોય છે. ગેઝેટમાં નામ પ્રસિદ્ધ થયા બાદ બોર્ડ મિટિંગનો એજન્ડા પ્રસિધ્ધ કરાશે અને એજન્ડા પ્રસિદ્ધ થયા બાદ ચોખ્ખા સાત પછી બોર્ડ મિટિંગ યોજાશે જેમાં નવા પદાધિકારીઓની વરણી થશે. ગત ટર્મ ૨૦૨૧ - ૨૦ REAL તા.૨૧.૨.૨૦૨૧ના રોજ મતદાન થયું હતું અને તા.૨૩.૨.૨૦૨૧ના રોજ પરિણામ જાહેર થયું હતું ત્યારબાદ તા. ૨ માર્ચે ગેઝેટ પ્રસિધ્ધ થયું હતું અને તા. ૧૨ માર્ચે બોર્ડ મિટિંગ મિટિંગ મળી હતી જેમાં નવા પદાધિકારીઓની નિયુક્તિ થઈ હતી....



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application