કાલાવડ તાલુકાના (દેવપુર) રણુજા સુપ્રસિદ્ધ રામદેવપીર મંદિર રણુજા નો મેળો જનતા માટે ત્રણ દિવસ ખુલ્લો મુકવામાં આવ્યો સાંસદ શ્રી દ્વારા જુના રણુજા હિરાબાપા ની જગ્યા માં રામદેવપીરના દર્શન કરી રીબીન કાપી મેળાનું શુભારંભ કરાવ્યું આ તકે હીરા બાપા ની જગ્યા જુના રણુજાના ટ્રસ્ટી માલધારી ભરવાડ સમાજ દ્વારા સામૈયા કરી ઢોલ નગારા ના તાલે સાંસદ શ્રી નું સાકર તુલા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ સમયે સાંસદ પૂનમબેન માડમ કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા સુર સાંગડા ના મહંત વાલદાસ બાપુ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા જિલ્લા ભાજપ મહામંત્રી અભિષેક પટવા જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપ ભોજાણી કાલાવડ તાલુકાના ભાજપ પ્રમુખ સંજય ડાંગરિયા શહેર પ્રમુખ હસુભાઈ વોરા આહીર સમાજના અગ્રણી દેવદાનભાઈ જારીયા તેમજ માલધારી સમાજના અગ્રણી ભોજાભાઇ ટોયટા તેમજ માલધારી સમાજનાટ્રસ્ટી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી, સાંસદ તેમજ નેતાગણ અને કાર્યકરોનું સ્વાગત અભિવાદન કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજકોટ એસટીમાં ૨૧ દિવસમાં ૩૬૨૬૦ ટિકિટ ઓનલાઇન બુક
May 22, 2025 10:11 AMફાસ્ટ કેબ જોઈએ છે તો પહેલા ટીપ આપો: કેન્દ્ર દ્વારા ઉબેરને નોટિસ
May 22, 2025 10:10 AMજમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં એન્કાઉન્ટર , સુરક્ષા દળોએ 3 આતંકીને ઘેર્યા
May 22, 2025 10:07 AMપતિ સામે પત્ની દુષ્કર્મનો કેસ ચલાવી શકે તેવી કોઈ જોગવાઈ નથી : દિલ્હી હાઈકોર્ટ
May 22, 2025 10:05 AMચાર મહિના પછી બિટકોઈને બનાવ્યો રેકોર્ડ, હવે આટલી થઈ ગઈ છે કિંમત
May 21, 2025 10:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech