જોડીયા તાલુકાના લખતરથી માવનું ગામ સુધીના નેશનલ હાઈવે રોડ નંબર ૧૫૧-એ ઉપર ઉપર અલગ અલગ ગામ પાસે લગાવવામાં આવેલા ઇમરજન્સી કોલ બોક્સમાં ફીટ કરવામાં આવેલી જુદી જુદી ૨૩ જેટલી બેટરીઓની કોઈ તસ્કરો ચોરી કરી ગયા હતા.
ગત તા. ૨૪ જાન્યુઆરીથી તા. પ ફેબ્રુઆરીના સમયગાળા દરમિયાન જોડીયાના માવનુ ગામ લખતર હાઇવે સુધીના વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએથી ૨૩ બેટરીની કિંમત રૂ. ૮૦ હજાર ચોરી થઈ ગયાનું જોડીયા પોલીસ મથકમાં જાહેર કરાયું છે, અને રામનારાયણ રૂપરામ જાટ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જે ફરિયાદના અનુસંધાને જોડિયા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application6G પેટન્ટ ફાઇલ કરનારા ટોચના 6 દેશમાં ભારત સામેલ
May 15, 2025 10:31 AMબંધારણ રાષ્ટ્રપતિને બિલ પર નિર્ણયનો અધિકાર આપે તો સુપ્રીમ કેવી રીતે દખલ કરી શકે ? મુર્મુ
May 15, 2025 10:30 AM225 મદરેસા, 30 મસ્જિદો, 25 દરગાહ અને 6 ઇદગાહ પર યોગી સરકારની કાર્યવાહી
May 15, 2025 10:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech