કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા પાલાભાઈ સામનભાઈ ગામી નામના 55 વર્ષના કોળી પ્રૌઢને છેલ્લા પાંચેક વર્ષથી પગના ઘૂંટણમાં દુખાવો થતો હોય, આ દુખાવાની તેમણે ઘણા સમયથી દવાઓ લીધી હતી. તેમ છતાં પગનો આ દુખાવો મટતો ન હતો. જેથી કંટાળીને તેમણે ગઈકાલે દ્વારકા નજીકના કુરંગા ગામ પાસેના રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહેલી ટ્રેન હેઠળ ઝંપલાવી દેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર લાખાભાઈ પાલાભાઈ ગામી (ઉ.વ. 26) એ દ્વારકા પોલીસને કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech