વિશ્વ પર્યાવરણ દિવ્ય નિમિત્તે દ્વારકા હોમગાર્ડ યુનિટના ઉપક્રમે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત દ્વારકામાં આવેલી એન.ડી.એચ. હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કરાયું હતું. જેમાં હોમગાર્ડના ડિસ્ટ્રિક્ટ કમાન્ડન્ટ સંદીપભાઈ ખેતિયાના હસ્તે વિવિધ પ્રકારના વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ આયોજન દ્વારકાના ઓફિસર કમાન્ડિંગ ચેતન પરમાર તેમજ અન્ય હોમગાર્ડ જવાનો દ્વારા કરાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજ્યોર્જિયા મેલોનીને ઘુટણીએ બેસી અલ્બેનિયાના પીએમએ આવકાર્યા
May 17, 2025 10:16 AMGST Filing Relief: કંપનીઓને મોટી રાહત, જીએસટી ફાઇલિંગમાં થનારો આ ફેરફાર ટળ્યો
May 16, 2025 11:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech