જામનગર: ધ્રોલ એનડીપીએસના ગુનામાં આરોપીની અટકાયત
જામનગર જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન જામનગર એસ.ઓ.જી.એ ધ્રોલ પોલીસ સ્ટેશનના એનડીપીએસ એક્ટના ગુનામાં ગાંજાનો જથ્થો સપ્લાય કરનાર ફરાર આરોપીને ફલ્લા ગામથી આગળ કેનાલ નજીકથી ઝડપી પાડ્યો છે.
જામનગર એસઓજી ઇન્ચાર્જ પીઆઇ ચૌધરી તથા પીએસઆઇ એલ.એમ.ઝેરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે એસઓજીના જયેશભાઇ, વિજયભાઇ, ધર્મેન્દ્રભાઇને સંયુકત બાતમી મળેલ કે ધ્રોલ પોલીસ સ્ટેશનના એનડીપીએસ એકટના દાખલ થયેલ ગુનાની તપાસ કાલાવડ ગ્રામ્ય પોલીસ ચલાવતી હોય આ ગુનાના ફરાર આરોપી બકુલપરી ભગવાનપરી ગોસાઇ રહે. જનતા સોસાયટી મફતીયાપરા, છાયા-પોરબંદરવાળો ફલ્લા કેનાલ પાસે ઉભો છે એ ચોકકસ બાતમીના આધારે પકડીને આગળની કાર્યવાહી માટે ધ્રોલ પોલીસને સોપી આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
