જામનગર: કાલાવડના જસાપર ગામના ખેડૂત રમણીકભાઈ ફળદુને મુખ્યમંત્રીના હસ્તે બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ
કાલાવડ તાલુકાના જસાપર ગામના પ્રગતિશીલ ખેડૂત રમણીકભાઈ જેન્તીભાઈ ફળદુને કૃષિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ જિલ્લા કક્ષાનો ’બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તેમને આ સન્માન પ્રાપ્ત થયું હતું.
ખેતીમાં આધુનિક પદ્ધતિઓ, અથાક પરિશ્રમ અને પ્રગતિશીલ અભિગમ અપનાવવા બદલ રમણીકભાઈને પ્રશંસાપત્ર તેમજ રૂ. ૨૫,૦૦૦ ની પ્રોત્સાહક પુરસ્કાર રાશિ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ સમગ્ર કાલાવડ પંથક અને જસાપર ગામમાં આનંદનો માહોલ છવાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
