જામનગરના પાછલા તળાવમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો
પોલીસ દ્વારા ઓળખ મેળવવા સહિતની કરાતી તપાસ
જામનગરના પાછલા તળાવમાંથી આજે એક યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી, તાકીદે ટીમ પહોંચીને તપાસ આદરી હતી.
જામનગર શહેરના લાખોટા તળાવના પાછળના ભાગે પાણીમાં એક પુષનો મૃતદેહ તરતો હોવાની વિગતો ફાયર બ્રિગેડને આપવામાં આવી હતી જેથી ટીમ ત્યાં આવી પહોચી હતી અને એક યુવાનનો મૃતદેહ બહાર કાઢયો હતો. આ વેળાએ આજુબાજુના લોકો પણ એકત્ર થઇ ગયા હતા.
ફાયરની ટીમ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી, સીટી-એ પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળીને પીએમ માટે મોકલી આપવા તેમજ મૃતક યુવાનની ઓળખ મેળવવા અને કયા કારણસર બનાવ બન્યો તે દીશામાં તપાસ લંબાવી હતી, હાલ આ બનાવના કારણે અરેરાટી ફેલાઇ જવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
