ડો.બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિતે ભાજપ-કોંગ્રેસે પ્રતિમાને હારતોરા કર્યા

  • December 06, 2025 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડો.બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિતે ભાજપ-કોંગ્રેસે પ્રતિમાને હારતોરા કર્યા

​​​​​​​ભારતના બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરના મહા પરી નિર્વાણ દિવસે આજે લાલબંગલા સર્કલ પાસે કોર્પોરેશનના મેદાનમાં આવેલ ડો.આંબેડકરજીની પ્રતિમાને ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓએ ફુલહાર કર્યા હતાં, ભાજપ તરફથી પ્રમુખ બિનાબેન કોઠારી, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે.ચેરમેન નિલેશ કગથરા, નેતા આશીષ જોશી, ગોપાલ સોરઠીયા, ગીરીશભાઇ અમેથીયા તેમજ કોંગ્રેસ તરફથી શહેર પ્રમુખ દિગુભા જાડેજા, આનંદ ગોહીલ, વશરામ ચંદ્રપાલ, પાર્થ પટેલ, કિશન નનજાર સહિતના અગ્રણીઓએ પ્રતિમાને હારતોરા કરી શ્રઘ્ધાસુમન અર્પણ કર્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News