જામનગર: કાલાવડમાં સજા વોરન્ટનો નાસતો ફરતો આરોપી ગીરફતાર

  • August 14, 2026 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: કાલાવડમાં સજા વોરન્ટનો નાસતો ફરતો આરોપી ગીરફતાર

રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા જીલ્લા એસપી ડો. રવિ મોહન સૈનીએ ગ્રામ્ય ડીવાયએસપી પિયુષ વાંદાની સુચના મુજબ કોર્ટ તરફથી સજા વોરન્ટની બજવણી કરવા તેમજ કાલાવડ ગ્રામ્ય પીઆઇ એન.વી. આંબલીયાના માર્ગદર્શન મુજબ જરૂરી વર્કઆઉટમાં હતા.

દરમ્યાન ૫માં એડી ચિ. જયુડી. મેજી જામનગરના નાસતા ફરતા આરોપી નારાદ ગોરધન તાળા (ઉ.વ.૪૮) રહે. છતર ગામ, કાલાવડ, જામનગરવાળાના સજા વોરન્ટની બજવણી મળેલ હોય અને આરોપી નાસતો ફરતો હોય જેથી ઇસમને મળેલ સંયુકત હકિકત આધારે પકડી પાડી જીલ્લા જેલ ખાતે મોકલી આપવા ધોરણસરની કાર્યવાહી કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application