​​​​​​​જામનગર: લાલપુરમાં પાના ટીંચતી મહિલા સહિત ચારની અટક 

  • May 16, 2026 01:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

​​​​​​​જામનગર: લાલપુરમાં પાના ટીંચતી મહિલા સહિત ચારની અટક 

લાલપુરના ખોજા મસ્જીદની પાછળ ગલીમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા મહિલા સહિત ચારની અટકાયત કરવામાં આવી હતી.

લાલપુરમાં ગંજીપતા વડે જુગાર રમાય છે એવી હકીકત આધારે સ્થાનીક પોલીસે દરોડો પાડી તિનપતીનો જુગાર રમતા ઉગમણા ઝાપા પાસે રહેતા અસલમ ગુલમામદ અખાણી, મસ્જીદ પાછળ રહેતા આરીફ સુલેમાન ખત્રી, હુશેની ચોકમાં રહેતા ફીરોજ તાલબ સુભણીયા અને લાલપુરના રાભીયાબેન રજાક છાંટબારની અટક કરી રોકડા ૪૪૯૦ અને ગંજીપતા જપ્ત કર્યા હતા.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News