જામનગરમાં આજકાલ દ્વારા ભવ્ય વેલકમ નવરાત્રીનું આયોજન
જામનગરમાં આજકાલ દ્વારા દોઢ દાયકાથી નવરાત્રી વેલકમનું આયોજન કરવામાં આવે છે, શનિવાર તા.૧૦ ના રોજ એમ.પી.શાહ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે યાદગાર આયોજન થયું હતું. જેમાં રાજયકક્ષાનાં શિક્ષણમંત્રી શ્રીમતી રીવાબા જાડેજા અને લગભગ તમામ ક્ષેત્રના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં દીપપ્રાગટય તથા આરતી કરવામાં આવી હતી, જામનગર-દેવભૂમિ દ્વારકાના સાંસદ પુનમબેન માડમે વિશેષ હાજરી આપી હતી, એડીટર ઇન ચીફ ચંદ્રેશભાઇ જેઠાણી, ગ્રુપ એડીટર કાનાભાઇ બાટવા, નિવાસી તંત્રી તારીક ફાક (પપ્પુખાન), ટેરેટરી હેડ અજય શર્મા સહિતની આજકાલની ટીમ દ્વારા મહેમાનોને આવકારવામાં આવ્યા હતાં. મોડી રાત સુધી રાસની રમઝટ બોલી હતી, ખાસ કરીને ઓરકેસ્ટ્રા ગ્રુપ અને સીંગર અમી ગોસાઇ, દિપક જોશીએ કંઠના કામણ પાથરીને ખેલૈયાઓનાં મોડી રાત સુધી રાસ રમવા માટે મજબુર કરી દીધા હતા. આયોજન ખુબ જ યાદગાર રહ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
