જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ, પંચાયતથી સાત રસ્તા સુધી રેંકડી, પથારા, હોર્ડીગ્સ દૂર કરાયા

  • September 16, 2026 03:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં​​​​​​​ પ્રદર્શન ગ્રાઉન્ડ, પંચાયતથી સાત રસ્તા સુધી રેંકડી, પથારા, હોર્ડીગ્સ દૂર કરાયા

​​​​​​​જામનગરમાં મહાનગરપાલીકા દ્રારા પ્રદર્શન ગ્રાઉન્ડ, જિલ્લા પંચાયતથી સાત રસ્તા સુધી રેંકડી,પથારા અને હોર્ડીગ્સ દૂર કરવામાં આવ્યા હતાં. તાજેતરમાં શ્રાવણી મેેળાનું આયોજન મનપા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું હતું. શ્રાવણી મેળો પૂર્ણ થયા બાદ આજરોજ મનપા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં તથા જિલ્લા પંચાયતથી સાત રસ્તા સુધી માર્ગની બંને બાજુ રેંકડી, પથારા અને હોર્ડીગ્સ તથા અન્ય દબાણો દૂર કરવામાં આવ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application