જામનગરમાં હોમગાર્ડઝ-ડેની ઉજવણી અંતર્ગત વિશાળ મશાલ રેલી યોજાઇ

  • December 06, 2025 01:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં હોમગાર્ડઝ-ડેની ઉજવણી અંતર્ગત વિશાળ મશાલ રેલી યોજાઇ
​​​​​​​


​​​​​​​જામનગરમાં આજે હોમગાર્ડઝ ડે અંતર્ગત ગઇકાલે રેલીને જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સેક્રેટરી અને એડિશ્નલ ચીફ જયુડિશિયલ મેજીસ્ટ્રેટ અનીકેત શુક્લા તથા જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયા તથા ડે. કલેકટર સિવિલ ડિફેન્સ વી કે ઉપાધ્યાય અને નિવૃત હોમગાર્ડઝ અધિકારીઓ દ્વારા ફ્લેગ ઓફ આપવામાં આવ્યો હતો, આ રેલીમાં જામનગર શહેર યુનિટનાં તમામ અધિકારીઓ અને હોમગાર્ડઝ ભાઈઓ તથા બહેનો જોડાયેલા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News