ભરણપોષણ રદ કરવાની અરજી નામંજૂર કરતી ખંભાળીયા ફેમિલી કોર્ટ
સલાયાના રહીશ હુસેન ઓસમાણ ચાકીના લગ્ન શહેનાઝ હુસેન ચાકી સાથે આશરે ૧૫ વર્ષ પહેલા સલાયા મુકામે થયેલ હતા ત્યારબાદ શહેનાઝ બેન ને તેના પતિ તથા સાસરીયા પક્ષના તેણીને લગ્ન દરમિયાન હેરાન પરેશાન કરી માનસિક શારીરિક દુ:ખ ત્રાસ આપી કાઢી મુકેલ હતા જેથી તેણે તેના પતિ હુસેન સામે ખંભાળિયા કોર્ટમાં ભરણપોષણ ની અરજી કરેલ હતી જે ભરણ પોષણ ૧૭-૧૧- ૨૦૧૭ ના રોજ દર માસે રુ. ૨૫૦૦/- મંજૂર થયેલ તેમજ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ પણ અરજી કરતા ભરણપોષણ મંજુર થયેલ હતું અને બંને કેસમાં લાંબો સમયથી ભરણપોષણ મેળવતા હોય તથા લાંબા સમયથી પતિ-પત્ની અલગ રહેતા હોય અને પત્ની શહેનાઝ બેન ઘર ચલાવવા તૈયાર ન હોય અને તેણીના પતિ લામ્બા સમય થી ભરણપોષણ ચૂકવતા હોય એવા કારણસર શહેનાઝ બેનના પતિએ ફેમિલી કોર્ટમાં ભરણપોષણ રદ કરવાની અરજી કરતાં ગુણદોષ તથા પુરાવાના આધારે ફેમિલી કોર્ટ અરજદારના પતિની ભરણપોષણ રદ કરવાની અરજી નામંજૂર કરેલ છે, આ કામમા સામાવાળા તરફે એડવોકેટ જીતેન્દ્ર કે હિંડોચા તથા અભિષેક એન. ધ્રુવ એડવોકેટ રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
