જામનગર: ભરણપોષણના કેસમાં પેરોલ જમ્પ કરનારને પકડી લેતી દ્વારકા એલસીબી
રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા દ્વારકા જીલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાએ જિલ્લામાં પેરોલ જમ્પ કરી નાસતા ફરતા ઇસમોને પકડી પાડવા સુચના કરેલ હોય જે અનુસંધાને એલસીબી પીઆઇ એન.એચ. જોશીની રાહબરી હેઠળ પીએસઆઇ બી.એમ. દેવમુરારી, એમ.આર સવસેટા, એસ.વી. આંબલીયા ઉપરોકત બાબતે કાર્યરત હતા.
દરમ્યાન ટીમના એએસઆઇ શકિતસિંહ જાડેજા, હેડ કોન્સ શકિતસિંહ ઝાલા, વેજાણંદ બેરા તથા મનહરસિંહ જાડેજાને પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળેલ કે ફેમીલી જજ કોર્ટ નં. ૩ના ફોજદારી ભરણપોષણ કેસના સજા પામેલ આરોપી વિનોદ ભગવાનજી સિસોદીયા (ઉ.વ.૩૮) રહે. શીવા ગામ ભાણવડવાળો રાજકોટ મઘ્યસ્થ જેલ ખાતેથી પેરોલ રજા ઉપર મુકત થઇ સમયસર હાજર નહી થઇ પેરોલ જમ્પ થયેલ હોય અને હાલ તે શીવા ગામ ખાતે હોવાની હકીકત આધારે પક૦ડી પાડી રાજકોટ મઘ્ય સ્થ જેલ મોકલી આપવા તજવીજ કરી ભાણવડ પોલીસને સોપી આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
