જામનગરના લાખાબાવળ ગામ પાસે રેલવે ટ્રેકમા તિરાડ પડતા મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં ટળી
લાખાબાવળ નજીક બનેલી આ ટ્રેનનો પાટો તૂટવાની બાબતમાં ખરેખર આ ઘટના કઈ રીતે સર્જાઈ એ પણ એ ખૂબ જ તપાસનો વિષય છે. લાખાબાવળ રેલવે ટ્રેક પરથી માલગાડી અને પેસેન્જરની અનેક ટ્રેનો પસાર થતી હોય ત્યારે જો આ રેલવે ટ્રેક તૂટેલો હોય અને તેના પછી ટ્રેન પસાર થઈ જાત તો મોટી દુર્ઘટના સર્જાત. ત્યારે આ સમગ્ર ઘટના પાછળ જવાબદાર કોણ એ પણ ખૂબ જ તપાસનો વિષય છે
હાલ તો રેલવે વિભાગ દ્વારા આ બાબતે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ ઘટનાની જાણ થતાની સાથે જ રેલ્વે વિભાગના અધિકારીઓ, કર્મચારી દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે ટ્રેનનો પાટો રીપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech