જામનગરના દરેડ વિસ્તારમાં સગીરાનું અપહરણ કરનાર શખ્સની ધરપકડ
એએચટીયુની ટીમ દ્વારા આરોપીને પકડી સગીરાને શોધી કાઢી
દરેડ વિસ્તારમાં સગીરાનું અપહરણ કરનાર શખ્સની એએચટીયુની ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરી હતી, તપાસ દરમ્યાન સગીરાને શોધી કાઢી હતી.
રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની સુચના તથા જીલ્લા પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા જામનગર જિલ્લામાથી સગીરવયના બાળકોના થયેલા અપહરણના ગુનાઓ તેમજ ગુમ થયેલ વ્યકિતઓને શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે એન્ટી હયુમન ટ્રાફીકીંગ યુનીટના પીઆઇ વી.એસ. પટેલ તથા સ્ટાફના માણસો સાથે પ્રયત્નશીલ હતા.
દરમ્યાન હયુમન સોર્સ તથા ટેકનીકલ એનાલીસીસના અધારે પંચકોશી-બી પોલીસ સ્ટેશનમાં ૧૩૭(૨), ૮૭ મુજબના ગુનાના કામે અનડીટેકટ ગુનો નોંધાયેલ હોય જેમાં આરોપીએ ફરીયાદીની સગીરવયની દિકરીને દરેડ વિસ્તારમાંથી આઠેક મહિના અગાઉ ભગાડી અપહરણ કરી લઇ ગયેલ જે ગુનો હોય જેના આરોપી દિવ્યેશ હરસુખ દેસાણી (ઉ.વ.૨૧) રહે. સાધના કોલોની પટેલ પાણીવાળા પાસે, મુળ રહે. ગામ ખીલોસવાળો તથા ભોગ બનનાર અંગે માહિતી મેળવી દરેડ ખાતેથી શોધી કાઢી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
