જામનગરમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા વિઘ્નહર્તાને ૧૫,૫૫૧ લાડુનો ભોગ
જામનગરમાં કૃષ્ણનગર શેરી નંબર ૪, મકવાણા સોસાયટી, આઝાદ ચોક ખાતે જય અંબે મિત્ર મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં ભક્તિભાવપૂર્વક ૧૫,૫૫૧ લાડુનો ભવ્ય પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે. ગઈકાલે તા. ૨૨-૦૯-૨૦૨૬, મંગળવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે મંડળના ઉત્સાહી કાર્યકરો અને ભક્તો દ્વારા લાડુ બનાવવાની સેવા શરૂ કરવામાં આવી હતી. આખી રાત ચાલેલી ભક્તિમય જહેમત બાદ આજે ૧૫,૫૫૧ લાડુ તૈયાર કરીને ગણપતિ બાપ્પાના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યા છે. બાપ્પાને ભોગ ધરાવ્યા બાદ ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આરતી પૂર્ણ થયા પછી ઉપસ્થિત તમામ ગણેશ ભક્તોને આ પવિત્ર લાડુનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ધાર્મિક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
