જામનગર: રાંદલનગરમાં વિદેશી દારૂના ૧૦ ચપલા સાથે શખ્સ પકડાયો
મીઠીવીરડી વિસ્તારના રીક્ષાચાલકની દારૂની બાટલી સાથે અટકાયત
જામનગરના રાંદલનગર વિસ્તારમાં એક શખ્સને ઇંગ્લીશ દારૂના ૧૦ ચપલા સાથે સીટી-બી પોલીસે પકડી લીધો હતો અને મીઠી વીરડી વિસ્તારમાં રહેતા રીક્ષા ડ્રાઇવરને દારૂની બોટલ સાથે કાલાવડ ટાઉન પોલીસે દબોચી લીધો હતો.
જામનગરના રાંદલનગર મઢુલી પાસે રહેતા રાજદીપસિંહ દશરથસિંહ જાડેજા નામના શખ્સને ઇંગ્લીશ દારૂના ૧૦ ચપલા સાથે આ વિસ્તારમાંથી સીટી-બી પોલીસે પકડી લીધો હતો.
બીજા દરોડામાં કાલાવડના મીઠીવીરડી વિસ્તારમાં રહેતા રીક્ષા ડ્રાઇવર રવિ બટુક મકવાણા નામના શખ્સને ઇંગ્લીશ દારૂ ૫૦૦ એમએલ બોટલ સાથે કાલાવડના ખોડીયારપરા, ઇંટોના ભઠ્ઠા નજીક પુલ પાસેથી સ્થાનીક પોલીસે દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
