દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક નિવાસી અધિક કલેક્ટર એમ.વી.દેસાઈની અધ્યક્ષતામાં યોજાઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક જિલ્લા સેવા સદન, ખંભાળિયા ખાતે નિવાસી અધિક કલેકટર એમ.વી.દેસાઈની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર એમ.વી.દેસાઈ દ્વારા જિલ્લાની માર્ગ સલામતીની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત, માર્ગ સલામતી સમિતિની માર્ગદર્શિકાઓનો ચુસ્ત પણે અમલ થઈ તે સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું હતું. તેમજ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત માર્ગ સલામતી જાગૃતિ વિષયક કાર્યક્રમો યોજવાનું આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી.
તદ્ઉપરાંત, જિલ્લામાં અકસ્માત સંભવિત વિસ્તારો નજીક શાળા ઓળખ કરી સમલતી સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. તેમજ હિટ એન્ડ રન અંતર્ગત કેસોની સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠકમાં પ્રાંત અધિકારી સંધ્યાબેન હેરમા, પ્રાંત અધિકારી વાય.પી.ગઢવી, નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડ, એ.આર.ટી.ઓ જી.વી.તલસાણિયા તેમજ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
