જામનગરમાં ક્ષમાપનાના સંવત્સરી મહાપર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમ
જામનગર શહેરમાં જૈન સમાજના પાવનકારી પર્યુષણ પર્વ ની ઉજવણી ચાલી રહી છે, ત્યારે ભાદરવા સુદ-૫, તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સંવત્સરી મહાપર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૮ વાગ્યે સંવત્સરી મહાપર્વની આરાધના તથા વાસક્ષેપ-દર્શન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મંગળવાર પૌષધની શરૂઆત થઇ હતી. સવારે ૫ વાગ્યે પ્રતિક્રમણ સૂત્રની ધૂન તથા સંવત્સરી પ્રતિક્રમણનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે ૧૨:૩૦ વાગ્યે પ્રભુજીની રથયાત્રા યોજાઇ હતી. રથયાત્રામાં રથ ખેંચવા માટે મોટી સંખ્યામાં ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. તદઉપરાંત આ પ્રસંગે તપસ્વીઓના ચારિત્ર્ય અંગેના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રતિક્રમણ બાદ જૈન સમાજના લોકો એકબીજાને મિચ્છામી દુક્કડમ પાઠવી ક્ષમાયાચના કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
