જામનગરનું ગૌરવ : ખ્યાતિબા કુલદીપસિંહ જાડેજાની રાજ્યકક્ષાની COE સ્વિમિંગ માટે પસંદગી...

  • July 31, 2026 05:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરનું ગૌરવ : ખ્યાતિબા કુલદીપસિંહ જાડેજાની રાજ્યકક્ષાની COE સ્વિમિંગ માટે પસંદગી...

જામનગર શહેર માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. જામનગર મહાનગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પુલમાં કોચ ઉષાબેન શારડાનાં માર્ગદર્શન હેઠળ ખ્યાતિબા કુલદીપસિંહ જાડેજાની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા વડોદરા ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની COE (Centre of Excellence) સ્વિમિંગ પસંદગી પરીક્ષામાં સફળ પસંદગી થઈ છે.
​​​​​​​

ખ્યાતિબાએ રાજ્યકક્ષાની આ મહત્વપૂર્ણ પરીક્ષામાં જામનગર શહેરનું પ્રતિનિધિત્વ કરીને શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત આ સિદ્ધિ હાંસલ કરી છે. તેમની આ ઉપલબ્ધિથી રમતગમત ક્ષેત્રે જામનગરનું ગૌરવ વધ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application