સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાની વ્યાજની ભાવની દુકાનોએ આશીર્વાદનો દીવડો પ્રગટયો
માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના સેવા અને સમર્પણના ૨૫ વર્ષ નિમિતે તા.૧૭ સપ્ટેમ્બરથી તા.૧૭ ઓક્ટોબર,૨૦૨૬ દરમિયાન રાજ્યવ્યાપી “સેવા સંકલ્પ અભિયાન” નુ આયોજન કરવામાં આવેલ છે. આ અંતર્ગત તા.૧૭/૦૯/૨૦૨૬ના રોજ દેવભુમિ દ્વારકા જિલ્લામાં આવેલ ૨૨૪ વ્યાજબી ભાવની દુકાન ખાતે સાંજે ૭ થી ૮ દરમ્યાન અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ “આશીર્વાદનો દીવો” પ્રગટાવવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
