જામખંભાળિયા તાલુકામાં તા.૩૦ સપ્ટેમ્બરના રોજ ૧૨ ગામોના કલસ્ટરનો સેવા સેતુ કાર્યક્રમ ચુડેશ્વર ખાતે યોજાશે

  • September 30, 2026 10:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામખંભાળિયા તાલુકામાં તા.૩૦ સપ્ટેમ્બરના રોજ ૧૨ ગામોના કલસ્ટરનો સેવા સેતુ કાર્યક્રમ ચુડેશ્વર ખાતે યોજાશે

રાજ્ય વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શિતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણું વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ આવે તથા સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ લાભ સ્થળ પર જ મળી રહે તેમજ પ્રજાના પ્રશ્નો ન્યાયિક ઉકેલ આવે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 
​​​​​​​

કલ્યાણપુર તાલુકાના સતાપર ખાતે તા.૩૦/૦૯/૨૦૨૬ના રોજ ૧૨ ગામોના કલસ્ટરનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં કુવાડીયા, હરીપર, સોડસલા, કબર વિસોત્રી, કોઠા વિસોત્રી, મોટા માંઢા, કજુરડા, નાના માંઢા, પરોડિયા, ચુડેશ્વર, ગોઇંજ અને સામોરનો સમાવેશ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application