જિયોની ૧૦મી વર્ષગાંઠ નિમિત્તે પર ખાસ ઓફર
તહેવારોની સિઝનમાં માત્ર છ૨૯૯ના આકર્ષક દરે ૨થી ૪માં ફોન અપગ્રેડ કરવાની તક
ભારતને જોડવાના ૧૦ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી નિમિત્તે જિયોએ પર ખાસ જિયો એનિવર્સરી ઓફર રજૂ કરી છે. આ ઓફરથી લાખો ફીચર ફોન વપરાશકર્તાઓને ડિજિટલ જીવન તરફ અપગ્રેડ થવું વધુ સરળ અને સસ્તું બનશે.
ભારતના ડિજિટલ પરિવર્તનને નવી દિશા આપતી એક દાયકાની ઉજવણીના ભાગરૂપે જિયોએ પર આ ખાસ જિયો એનિવર્સરી ઓફર રજૂ કરી છે. તહેવારોની સિઝનને વધુ ખાસ બનાવવાના હેતુથી મર્યાદિત સમય માટે રજૂ કરાયેલી આ ઓફર વ્યાજબી દરે કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવી વધુને વધુ ભારતીયોને ડિજિટલ જીવનના લાભો સાથે જોડાવાની તક આપશે.
આ ઓફર હેઠળ પાત્ર ૪ ફોન માત્ર છ૧,૪૯૯માં ઉપલબ્ધ થશે. સાથે છ મહિના સુધી રિચાર્જના લાભો પણ વિનામૂલ્યે મળશે, જેમાં દર મહિને ૧૪ ડેટા અને અનલિમિટેડ વોઇસ કોલિંગનો સમાવેશ થાય છે. આ લાભો લાગુ પડતી શરતો અને નિયમોને આધીન રહેશે.
વધુને વધુ ભારતીયોને ડિજિટલ વિશ્વ સાથે જોડવાનો પ્રયાસ:
તહેવારો પરિવાર અને સમાજને એકસાથે જોડવાનું કામ કરે છે. જિયો એનિવર્સરી ઓફર દ્વારા જિયો આ એકતાની ભાવનાને ડિજિટલ વિશ્વ સુધી વિસ્તારી રહ્યું છે. આ ઓફર ભારતભરના લાખો લોકોને વ્યાજબી કિંમતે વધુ સરળતાથી કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવી વધુને વધુ ભારતીયોને ડિજિટલ વિકાસની યાત્રા સાથે જોડવામાં મદદરૂપ બનશે. આ સાથે, આ ઓફર વધુને વધુ ભારતીયોને દેશની ડિજિટલ વિકાસયાત્રા સાથે જોડવાની જિયોની પ્રતિબદ્ધતાને વધુ સુદ્રઢ બનાવશે.
૨ વપરાશકર્તાઓ માટે સ્માર્ટ અપગ્રેડ:
ઘણા ૨ વપરાશકર્તાઓને કનેક્ટિવિટી જાળવવા માટે દર મહિને આશરે છ૧૯૯નું રિચાર્જ કરવું પડે છે. એટલે છ મહિનામાં માત્ર કનેક્ટિવિટી પાછળ જ અંદાજે છ૧,૨૦૦નો ખર્ચ થાય છે. જિયો એનિવર્સરી ઓફર હેઠળ ગ્રાહકોને છ૧,૪૯૯માં ૪ સક્ષમ ફોન સાથે છ મહિના સુધી કનેક્ટિવિટીના લાભો મળશે. આ રીતે ૨ ફોનથી સુવિધાસભર ૪ ડિજિટલ ફોનમાં અપગ્રેડ કરવાનો ખર્ચ માત્ર છ૨૯૯ રહેશે.
માત્ર ફોન નહીં, સંપૂર્ણ ડિજિટલ અનુભવ:
પરંપરાગત ૨ ફીચર ફોનમાં મુખ્યત્વે કોલિંગ અને મેસેજિંગની સુવિધા હોય છે, જ્યારે વપરાશકર્તાઓને અનેક ડિજિટલ સેવાઓનો લાભ આપે છે: જેમ કે,
મનોરંજન: પર ૫૦૦થી વધુ ટીવી ચેનલ, પર લાઇવ ક્રિકેટ, ફિલ્મો અને મનોરંજન ઉપરાંત લાખો ગીતો અને સંગીત સામગ્રીનો આનંદ.
ડિજિટલ પેમેન્ટ: દ્વારા પેમેન્ટ, પેમેન્ટ એલર્ટ અને ની સુવિધા.
સલામતી અને કૌટુંબિક જોડાણ: ની સેફ-કોલિંગ સુવિધા તથા પરિવારના સભ્યો સાથે જોડાયેલા રહેવા માટે લોકેશન મોનિટરિંગ.
નવા ઉપકરણનો શ્રેષ્ઠ અનુભવ : ૨.૪ ઇંચની ડિસ્પ્લે, ૨૦૦૦ બેટરી અને ઝડપી તથા વિશ્વસનીય ૪ કનેક્ટિવિટી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
