જામનગર : કાલાવડ નાકા બહારના પુલને આજથી કરાયું બંધ: નવીનીકરણની કામગીરીનો શુભારંભ

  • May 02, 2026 01:09 PM 

જામનગર  :  ​​​​​​​કાલાવડ નાકા બહારના પુલને આજથી કરાયું બંધ: નવીનીકરણની કામગીરીનો શુભારંભ

કાલાવડ નાકા બહાર બ્રીજની કામગીરી શરૂ થઇ ચુકી છે, લગભગ છ માસમાં આ બ્રીજ પુરો થઇ જશે ત્યારે મ્યુ.કમિશનરે જાહેરનામું બહાર પાડીને તમામ પ્રકારનાં વાહન વ્વહાર માટે બ્રીજ બંધ કરવાનો આદેશ કર્યો છે ત્યારે કાલાવડ તરથી આવતી બસો અને વાહનો અન્નપુર્ણા મંદિર વાળા રસ્તા પરથી આવશે, છ મહિનાથી વધુ દિવસ સુધી જયાં સુધી બ્રીજની કામગીરી પુરી ન થાય ત્યાં સુધી આ રસ્તો બંધ રહેશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application