જામનગર: લાલપુર તાલુકાના મોટી વેરાવળ શ્રીજી સ્કૂલમાં વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરવામાં આવી
આ કાર્યક્રમ જામનગર જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પંકજ કુમાર સિંહ સાહેબ ની સૂચના અનુસાર આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા પંચાયત ના DIECO નીરજભાઈ મોદી દ્વારા માનસિક સ્વાસ્થ્ય વિશે બાળકો ને સમજવામાં આવ્યું જેથી વિધાર્થીઓ માં પરીક્ષા નો ડર દુર થાય અને આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધે તે ઉદ્દેશ્ય સાથે મનોબળ મજબૂત બને તેવી પ્રેરણાત્મક ચર્ચા કરવામાં આવી હતી અને બાળકો ને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું.
આ કાર્યક્રમ તાલુકા હેલ્થ ઓફિસર ડો. પી. ડિ. પરમાર સાહેબ , પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપરટોડા ના મેડિકલ ઓફિસર ડો. મિત પરમાર સાહેબ , Mphs મયુરભાઈ જોગેલ ના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ ને સફળ બનાવા mphw સંજયભાઈ પી નંદા એ જેહમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ માં મોટી વેરાવળ શ્રીજી સ્કૂલ ના શિક્ષકગણ નો સારો સહયોગ મળ્યો હતો ...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
