જામનગરમાં માઁ આદ્યશકિતની આરધનાના નવરાત્રી પર્વની તૈયારીઓને આખરી ઓપ
છોટીકાશી જામનગરમાં માં આધશકિતની આરાધનાના નવરાત્રી પર્વની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. શહેરમાં પ્રાચીન ગરબીઓમાં સ્ટેજ, મંડપ, એરીના, બેઠક સહીતની વ્યવસ્થાઓની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે.ગરબી મંડળો દ્વારા સ્ટેજ તથા એરીનામાં રોશનીના અવનવા શણગાર કરવામાં આવ્યા છે. પ્રાચીનની સાથે અર્વાચીન રાસોત્સવના સંચાલકો દ્વારા પણ હાયફાય સાઉન્ડ સીસ્ટમ સાથે મેદાનની સજાવટ કરવામાં આવી રહી છે. રવિવારથી નવલા નોરતાનો પ્રારંભ થઇ રહ્યો હોય પ્રાચીન ગરબીઓ આર્કષણનું કેન્દ્ર બનશે તો અર્વાચીન રાસોત્સવમાં ખૈલાયાઓ રાસ-ગરબાની મોજ માણશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
