એન્ટી કરપ્શન બ્યૂરો એ ગુજરાત રાજ્યને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે કડક કાર્યવાહી આદરી છે. એસીબીના ૯ એકમ પૈકીના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, પંચમહાલ, સુરત, રાજકોટ, ભાવનગર, જુનાગઢ અને બોર્ડર એકમમાં એસીબીની ટીમે કડક કામગીરી કરતા સરકારી અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ તમામ કેસમાં નોંધનીય બાબતે છે કે સૌી વધુ કર્મચારી ગાંધીનગર અને અમદાવાદમાંી ઝડપાયા છે.
આ તમામ એકમોના વિસ્તારમાં આવેલી સરકારી ક્ચેરીઓમાં લાંચ માગતા અધિકારીઓને એસીબીએ રંગેહા ઝડપી પાડ્યા હતા. નાગરિકો પાસે લાંચ માગનાર સરકારી કર્મીઓ સામે ટ્રેપ ગોઠવીને ધરપકડ કરવામાં આવી છે.
સૌી વધુ લાંચિયા સરકારી કર્મીઓ, અધિકારીઓ ગાંધીનગરમાં ઝડપાયા છે. બીજા ક્રમાંકે અમદાવાદ એકમમાં લાંચ લેતા સરકારી અને ખાનગી વ્યક્તિઓ હોવાના આંકડા છે. ભાવનગર અને જૂનાગઢ એકમમાં છેલ્લ ા ચાર મહિનામાં સૌી ઓછી ટ્રેપ કરવામાં આવી છે.
ચાલુ વર્ષમાં જાન્યુઆરીી એપ્રિલ માસ સુધીમાં એસીબીના તમામ ૯ એકમમાં કુલ ૭૬ ટ્રેપ કરવામાં આવી છે. ૭૬ ટ્રેપમાં ૧૦૯ અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા હતા.
એન્ટી કરપ્શન બ્યૂરોએ ૨૦૨૫ના જાન્યુઆરીી એપ્રિલ મહિના સુધીમાં અમદાવાદ અને ગાંધીનગર એકમમાં સૌી વધુ ટ્રેપ કરીને લાંચિયા સરકારી અધિકારીઓને જેલના સળિયા ગણતા કરી દીધા છે.
નોંધનીય છે કે એસીબીના ગાંધીનગર એકમમાં સમાવેશ તાં ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લ ી-મોડાસા એકમમાં કુલ ૧૬ ટ્રેપ કરીને ૨૫ કર્મીઓને લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યા છે. અમદાવાદ એકમમાં કુલ ૧૫ ટ્રેપ કરીને ૨૧ કર્મીઓને દબોચી લીધા છે. છેલ્લ ા ચાર મહિનામાં એસીબીએ કુલ ૭૬ ટ્રેપ કરીને ૧૦૯ લાંચિયા કર્મીઓને ધરપકડ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવીમા ઉદ્યોગમાં હાહાકાર: અમદાવાદ પ્લેન ક્રેશનો 4000 કરોડનો દાવો, અત્યાર સુધીનો સૌથી મોટો
June 16, 2025 11:40 PMઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech