શહેરના કરચલીયાપરા, વાલ્મિકીવાસ, આંગણવાડીની સામેના ભાગે લાઈટના અંજવાળે જુગાર રમતા ૧૩ શખ્સોને ગંગાજળીયા પોલીસે રોકડા રૂ. ૪૬, ૭૫૦ સાથે ઝડપી લીધા હતા.
પેટ્રોલિંગમાં રહેલી ગંગાજળીયા પોલીસે બાતમીના આધારે શહેરના કરચલીયાપરા, વાલ્મિકીવાસ, આંગણવાડીની સામેના ભાગે લાઈટના અંજવાળે જુગાર રમી રહેલા આકાશ મનુ પરમાર(ઈ. વ. ૩૫, રે. કાળાનાળા, ભાવ.), સાગર મનજી બારૈયા (ઉ. વ. ૨૯, રે. પ્લોટ નંબર ૧૯, સત્કાર સોસાયટી, ઘોઘા રોડ, ભાવ.), ભાર્ગવ જીતુ વાજા(ઉ. વ. ૨૭, રે. પ્લોટ નંબર ૧૯, લક્ષ્મીનારાયણ સોસાયટી, ભાવ.), કિરીટ કાનજી પરમાર(ઉ. વ. ૪૫, રે. વાલ્મિકીવાસ, કે. પરા, ભાવ.), સંદીપ ઉર્ફે છોટુ ભુપત ડાભી (ઉ. વ. ૩૫, રે. ખેડૂતવાસ, ભાવ.), અમિત ઉર્ફે મહાદેવ નટુ ગોહેલ(ઉ. વ. ૩૦, જુના કુંભારવાડા, રાણીકા, ભાવ.), ધર્મેશ ઉર્ફે ધમો બટુક રૂપારેલિયા(ઉ. વ. ૩૯, રે. રૂમ નંબર ૧૩૩૧, નવા બે માળીયા, ભરતનગર, ભા.), મહેશ બિપીન વાઘેલા (ઉ. વ. ૨૬, રે. કણબીવાડ, ભાવ.), આસિફ હાજી આરબીયાણી(ઉ. વ. ૩૮, રે. સિદીવાડ, વડવા, બગાવ.), ભાવેશ ઉર્ફે કાળો રવજી મકવાણા(ઉ. વ. ૩૩, રે. કરચલીયાપરા, ભા.), કિરણ ઉર્ફે દાસ વાલજી ગોહેલ(ઉ. વ. ૫૩, રે. રાણીકા, ભાવ.), વિજય ઉર્ફે ટીંચું જેન્તી મકવાણા (ઉ. વ. ૪૨, રે. રૂવાપરી રોડ, લાઠીયાનો ડેલો, ભાવ.) અને યશ શાંતિ યાદવ (ઉ. વ. ૨૬, રે. બાળયોગીનગર, ઘોઘારોડ, ભાવ.) ને રોકડા રૂપિયા ૪૬, ૭૫૦ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMજામનગર: જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હુ પાણી પણ નહિ પીવ
May 02, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech