BREAKING NEWS

જામનગર જિલ્લામાં ગ્રામ પંચાયતના સરપંચની ૨૧૧ મહીલા અનામત બેઠક

  • November 13, 2026 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લામાં ગ્રામ પંચાયતના સરપંચની ૨૧૧ મહીલા અનામત બેઠક

કુલ ૪૨૨ બેઠકનું રોટેશન જાહેર કરવામાં આવતા ચૂંટણીના ગણીત શરૂ...

જામનગર જિલ્લામાં ગ્રામ પંચાયતની ૪૨૨ બેઠકનું રોટેશન જાહેર કરાયું છે. જેમાં જુદા-જુદા વર્ગની ૨૧૧ મહીલા  અનામત બેઠકનો સમાવેશ થાય છે. 

જામનગર તાલુકામાં અનુચિત જાતિ મહીલા અનામતમાં બાડા, બેરાજા, ફલ્લા, નાની માટલી, સુમરી ધુતારપર, સામાજીક અને શૈક્ષણીક પછાત વર્ગ મહીલા અનામત લાખાબાવળ, મકવાણા, મોડા-ગંગાજળા, મોડપર, મોખાણા, મોટી બાણુંગાર, મુંગણી, નાઘુના, નંદપુર, નાની બાણુંગાર, નાની ખાવડી, નવા નાગના, પસાયા, રામપર, મહીલા બીનઅનામતમાં બાલંભડી, બેડ, ચાંપાબેરાજા, ચંદ્રાગા, ચંદ્રગઢ, દડીયા, દરેડ, ધ્રાંગડા, ઢીંચડા, ફાચરીયા, ગાડુકા, ગોરધનપર, હડમતીયા, હાપા, જીવાપર, કોંઝા, લાખાણીનાનોવાસ, લાવડીયા, લોઠીયા, મસીતીયા, મતવા, મીયાત્રાા, મોટીભલસાણ, મોટી ખાવડી, વરણા, વસઇ, વાવબેરાજા, વેરતીયા, વિભાપર, વિજયપુર, વીરપુરનો સમાવેશ થાય છે. જોડીયા તાલુકામાં અનુસૂચિત જાતિ મહીલા અનામત અંબાલા, તારાણા, અનુસૂચિત આદીજાતિ મહીલા ગ્રામ પંચાયત બાલચડી, સામાજીક અને શૈક્ષણીક પછાત મહીલા અનામત માધાપર, માણામોરા, માનપર, માવનુગામ, મેઘપર, મહીલા બીન-અનામત ગ્રામ પંચાયતમાં આણંદા, બાદનપર(જો), બાલંભા, ભાદરા, બારાડી, દુધઇ, હડીયાણા, લક્ષ્મીપરા, રસનાળ, સામપર, ટીંબડીનો સમાવેશ થાય છે. કાલાવડ તાલુકામાં ઉનુસૂચિત જાતિ મહીલા અનામતમાં ખરેડી, લક્ષ્મીપુર, મોટીનાગાજાળ, નાના બાદનપર, પાતામેઘપર, વિભાણીયા, અનુસૂચિત આદીજાતિની મહીલા અનામત ગ્રાં.પં.માં ઢેઢ ખીજડીયા, સામાજીક શૈક્ષણીક પછાત મહીલા અનામતમાં મોરીદડ, મોટાવડાળા, મોટીમાટલી, નાગપુર, નાનીવાવડી, પીઠડીયા, પ્રભુજી પીપળીયા, રાજડા, રાજસ્થલી, રામપર, રવશીયા, રીનારી, સનાળા, મહીલા બીનઅનામત ગ્રાં.પં.માં બાવાખાખરીયા, બેડીયા, ભગત ખીજડીયા, ભંગડા, ભાવભી ખીજડીયા, ભાયુખાખરીયા, ભીમાનું ગામ, ચેલાબેડી, ઝાલણસર, જામવાળી, જશાપર, કાલમેઘડા, ખડધોરાજી, ખીમાણી સણોસરા, મછલીવડ, માછરડા, મકાજી મેઘપર, મકરાણી સણોસરા, માખાકરોડ, મોરવાડી, મોટી ભગેડી, મોટી વાવડી, મુળીલા, નાના પાંચદેવળા, નાના વડાળા, નાની ભલસાણ, નપાણીયા ખીજડીયા, નવાગામ, પીઠડપુર, લાલપુર તાલુકામાં અનુસૂચિત જાતિ મહીલા અનામત ચોરબેડી, દલતુંગી, મોટાલખીયા, મોટાપાંચસર, અનુસૂચિત આદીજાતિ મહીલા અનામત વાવડી, સામાજીક અને શૈક્ષણીક પછાત મહીલા અનામતમાં કરાણા, માધુપુર, મીઠોઇ, મોટી રાફુદડ, મોટી વેરાવળ, નાના ખડબા, નાના લખીયા, નાંદુરી, નાની રાફુદડ, નવા ધુણીયા, નવાગામ, મહીલા બીનઅનામતમાં અપીયા, આરબલૂસ, બબરજર, ભણગોર, ચારણતુંગી, છીકારીડેરા, છીકારીકાના, હરીપર, જોગવડ, કાનાલૂસ, કાનવીરડી, કાઠીતડ, ખડખંભાળીયા, ખીરસરા, રામપર, સેતાલુસ, સેવકભરૂડીયા, સેવકધુણીયા, સીંગચ, ટેભડા, વડપાંચસરા, વીજયપુરનો સમાવેશ થાય છે. ધ્રોલ તાલુકામાં અનુસૂચિત જાતિ મહીલા અનામત લૈયારા, સણોસરા, અનુસૂચિત આદીજાતિ મહીલા અનામત મોટા વાગુદડ, સામાજીક અને શૈક્ષણીક પછાત મહીલા અનામત ગ્રા.પં.માં ખારવા, માણેકપર, માવપર, મોડપર, પીપરટોડા, રાજપર, મહીલા બીનઅનામત ગ્રાં.પં.માં ભેંસદડ, બીજલકા, ડાંગરા, ગોલીટા, હાડાટોડા, હમાપર, હરીપર, જાબીડા, કાતડા, લતીપર, માજોઠનો સમાવેશ થાય છે. જામજોધપુર તાલુકામાં અનુસૂચિત જાતિ મહીલા અનામત ગ્રાં.પં.માં ચીરોડા મુળુજી, લલોઇ, સીદસર, વનાણા, અનુસૂચિત આદીજાતિની મહીલા અનામત ગ્રાં.પં.માં સોનવડીયા, સામાજીક અને શૈક્ષણીક પછાત વર્ગ મહીલા અનામતમાં મેઘપર, મોટા વડીયા, મોટી ગોપ, નંદાણા, નરમાણા, જશાપર, કલ્યાણપુર, કરશનપર, માંડાસણ, મહીલા બીન અનામત ગ્રાં.પં.માં આંબરડી ડેરી, આંબરડી મેવાસા, આંબરડી ભૂપત, આંબરડી મેઘપર, બગધરા, દલદેવળીયા, ગીંગણી, ગોરખડી, હોથીજીખડબા, ઇશ્ર્વરીયા, જામવાડી, કડબાલ, કોટાડાબાવીસી, મેથાણ, મોટીભરડ, રબારીકા, સમાણા, વાલાસણ, વસંતપુરનો સમાવેશ થાય છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application