રાજકોટ મહાપાલિકાના ભાજપના ૧૮ વોર્ડના કુલ ૭૨ ઉમેદવારોમાંથી ૪૦ ઉમેદવારો કોલેજનું પગથિયું ચડ્યા નથી, અલબત્ત તે પૈકી અમુકે તો હાઇસ્કુલ પણ જોઈ નથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ આગળ અભ્યાસ કર્યો નથી. જ્યારે નવ ઉમેદવાર એડવોકેટ, બે ઉમેદવાર હોમિયોપેથીક ડોક્ટર, એક આર્કિટેક્ટ અને એક એન્જીનીયર છે. રાજકોટના ૧૮ વોર્ડના ૭૨ ઉમેદવારના શૈક્ષણિક અભ્યાસની વિગતો નીચે મુજબ છે.
વોર્ડ નં.1
અંજનાબેન મોરઝરિયા (ગ્રેજ્યુએટ)
સેજલબેન ચૌધરી (માસ્ટર ડિગ્રી)
જયરાજસિંહ જાડેજા (એલએલબી, બીજેએમસી, એમએસડબલ્યુ)
ડો.પરેશ ઠાકર ( એલએલએમ, પીએચડી)
વોર્ડ નં.2
દક્ષાબેન વાઘેલા
(એસવાય.બીકોમ)
મીનાબા જાડેજા (ધો.4 પાસ)
ડો. શૈલેષ વસાણી (બી.એચ.એમ.એસ)
ધૈર્ય પારેખ (એમબીએ)
વોર્ડ નં.૩
અલ્પાબેન દવે (એમ.એ.)
હીનાબેન બેલાણી (બી કોમ)
અજય મજેઠીયા (ધો.૧૦)
નરેન્દ્રસિંહ જાડેજા (ધો.૮)
વોર્ડ નં.4
કંકુબેન ઉધરેજા (ધો.૭)
રાજેશ્રીબેન માલવિયા (ધો.૧૧)
ભરતભાઇ લીંબાસીયા (ધો.૯)
કાળુભાઈ કુગશિયા (ધો.૧૨)
વોર્ડ નં.5
રસીલાબેન સાકરિયા (ધો.૧૦)
સ્મિતાબેન ગોહેલ (બી.એ.)
સંજયભાઈ ચાવડા (ધો.૯)
દિલીપભાઇ લુણાગરિયા ( ધો.૧૧)
વોર્ડ નં.6
ધર્મિષ્ઠાબેન પરમાર (એન્જિનિયરિંગ)
પૂનમબેન મોરવાડીયા (ધો.૧૦)
અનિલભાઇ ચૌહાણ (ધો.૧૦)
પરેશભાઇ આર.પીપળીયા (ધો.૧૦)
વોર્ડ નં.7
ખ્યાતિબેન ગોહેલ (ધો.૧૨)
વર્ષાબેન પાંધી (ધો.૧૧)
દર્શનભાઇ પેંગ્યાતર (ધો.૧૨)
ડો.નેહલ શુક્લ (એલએલ.એમ, પીએચડી),
વોર્ડ નં.8
કિરણબેન માંકડીયા (ગ્રેજ્યુએટ)
રીટાબેન સખીયા (ડીસીએસ)
પ્રવિણભાઇ સેગલિયા (ધો.૧૨)
મનિષભાઇ ભટ્ટ (બી.કોમ, એલએલબી)
વોર્ડ નં.9
જાનકીબેન કાટોળિયા (ધો.૭)
દક્ષાબેન વસાણી (ધો.૮)
રાજુભાઇ અઘેરા (બી.એ.)
જયસુખભાઇ કથરોટિયા (બી.આર્ક)
વોર્ડ નં.10
નીતાબેન લાલ (બી.એ)
જ્યોત્સનાબેન ટીલાળા (બી.એ)
ઘનશ્યામભાઇ હેરભા- આહિર (એમ.કોમ, એલએલબી, બીજેએમસી)
અશ્વિનભાઇ ભોરણીયા ( ધો.૧૨)
વોર્ડ નં.11
ભારતીબેન પાડલીયા (ધો.૧૦)
મિતલબેન લાઠીયા (ધો.૧૧)
રક્ષિત કલોલા (બી.કોમ, એલએલબી)
મહેશભાઈ પીપરીયા ( ધો.૧૦)
વોર્ડ નં.12
કિરણબેન હરસોડા (ધો.૧૦)
જયશ્રીબા જાડેજા (ધો.૧૦)
ડો.પ્રદીપ ડવ (બી.કોમ, એલએલબી, પીએચડી)
કિશન ટીલવા (એલએલએમ, એમજેએમસી)
વોર્ડ નં.13
માધવીબેન બદ્રકિયા (બી.એડ, એમ.એ)
સોનલબેન સેલારા (ધો.૧૦)
પંકજભાઈ લુણાગરિયા (એફવાય,બી.એસસી)
મોહિતસિંહ જાડેજા (બીબીએ)
વોર્ડ નં.14
ચંદાબેન વાળા (ધો.૧૨)
અરૂણાબેન આડેસરા (ધો.૭)
ડો. હિરેન ખીમાણીયા (એમ.કોમ, એમ.એડ.પી.એચ.ડી)
કેતન પટેલ (ધો.૯)
વોર્ડ નં.15
હેતલબેન કુમારખાણિયા (ધો.૯)
પૂજાબેન સોલંકી (ધો.૧૨)
નિલેશ હેરભા (ધો.૯)
મૌલિક પરમાર (ધો.૧૦)
વોર્ડ નં.16
જયાબેન હુંબલ (ધો.૧૦)
રૂચિતાબેન જોષી (એમ.એ, એલએલબી)
ઉમેશભાઈ વાઘેલા (બી.કોમ)
રાજેશભાઈ લીલા ( ધો.૧૦)
વોર્ડ નં.17
કીર્તિબા રાણા (ધો.૧૦)
રસીલાબેન વૈષ્ણવ (ધો.૧૦)
કૌશિકભાઇ ટાંક (એલએલબી)
ડો.રિંકલભાઇ મેઘાણી (બી.એચએમએસ),
વોર્ડ નં.18
દક્ષાબેન વાઘેલા (ધો.૮)
ભારતીબેન પરસાણા (એસવાય.બીએ)
સંજયભાઈ સાગઠીયા (ધો.૧૦)
સંજયસિંહ રાણા ( ધો.૯)