તાજેતરમાં રાજકોટ શહેરના વિવિધ વિસ્તારો જેમાં કાલાવડ રોડને લાગુ સત્ય સાંઈ માર્ગ, નાના મવા રોડ ઉપર રાજનગર ચોક તેમજ મવડી રોડ ઉપર માયાણી ચોક અને રેલનગર સહિતના વિસ્તારોમાં ખાધ પદાર્થેાનું વેચાણ કરતા ૫૯ ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવતા ૨૫ ધંધાર્થીઓ પાસે ફડ લાઇસન્સ નહીં હોવાનું અને લાયસન્સ વિના ખાણીપીણીના પદાર્થેા વેચવાનો ધંધો કરતા હોવાનું માલુમ પડતા તમામને તાત્કાલિક ધોરણે ફડ લાઇસન્સ મેળવવા માટેની અરજી કરવા કડકતા કરવામાં આવી હતી આ ઉપરાંત રાય સરકાર દ્રારા આપવામાં આવેલી ફુડ સેફટી વાનમાં ૫૦ જેટલી ખાધ ચીજોના સેમ્પલ લઈ તેની સ્થળ ઉપર ચકાસણી કરવામાં આવી હતી.
રાજકોટ મહાપાલિકાના સિનિયર ડેઝીેટેડ ફૂડઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે ફડ બ્રાન્ચ દ્રારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ચુનારાવાડ ચોક રાજકોટ મુકામે આવેલ ચામુંડા ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ પેઢીની તપાસ કરતા સ્થળ પર વેચાણ માટે સંગ્રહ કરેલ વાસી અખાધ ખમણ અને ભજીયાનો અંદાજીત બે કિ.ગ્રા. જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા તેમજ હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી તદઉપરાંત સદગુ એજન્સી પેઢીની તપાસ કરતા સ્થળ પર વેચાણ માટે સંગ્રહ કરેલ વાસી અખાધ નમકીનનો અંદાજીત બે કિ.ગ્રા. જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને લાઇસન્સ તથા હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી
આટલા સ્થળોએ ફકત ચેકિંગ
ક્રિષ્ના સુપર માર્કેટ, શ્રી આનદં સ્ટોર, શ્રી ગોવર્ધન ડેરી ફાર્મ, ક્રિષ્ના માવા કેન્ડી, પાર્થ કેમિસ્ટ, ક્રિષ્ના ચાઇનીઝ પંજાબી, ક્રિષ્ના લાઈવ પફ, પટેલ ડાઈનીંગ હોલ, ધ ટેડ હબ, માતિ રેસ્ટોરેન્ટ, સ્નેહર્ષ પાર્લર, ઓમ ખમણ, રાજ વૈભવ આઇસ્ક્રીમ, શકિત નમકીન, આશાપુરા કોલ્ડિ્રંકસ, સિલ્વર બેકરી કેક શોપ, એકે બેકરી કેક શોપ, ગોકુળીયું ફેમેલી રેસ્ટોરેન્ટ, ક્રિશ ચાઇનીઝ પંજાબી, નીલકઠં મેડીસીન્સ, ફેમિલી ફસ્ટ માર્ટ, જલારામ બેકર્સ, જય દ્રારકાધીશ હોટલ, જય જલારામ દાળ પકવાન, શ્રી ગણેશ મદ્રાસ કાફે, બાલાજી ખમણ, શ્રીરામ ચાઇનીઝ પંજાબી, જય સરદાર રેસ્ટોરેન્ટ, શ્રી રાધે ક્રિષ્ના ડેરી ફાર્મ, લીંબુ સોડા, બાલાજી પાઉંભાજી, રાહન મેડીકલ, સંતોષ ભેળ, શિવાંશી પાણી પૂરી
આટલાને લાયસન્સ મેળવવા તાકિદ
મેગી સેન્ટર, પટેલ નાસ્તા સેન્ટર, રાધે હોટલ, બાલાજી પાન એન્ડ કોલ્ડિ્રંકસ, પટેલ પાન એન્ડ કોલ્ડિ્રંકસ, રઘુવંશી પાન એન્ડ કોલ્ડિ્રંકસ, જય શકિત ડેરી ફાર્મ, જય સોમનાથ ખમણ, શકિત પાન ટી સ્ટોલ, એફડી સુપર માર્ટ, એકસવાયઝેડ મેડિકલ સ્ટોર, જય વેલનાથ ઘૂઘરા, જય બાલાજી ડેરી ફાર્મ, ખોડિયાર જનરલ સ્ટોર, જીવા આઇસ્ક્રીમ, કલેજાની ચા, ચામુંડા કૃપા ફાસ્ટફડ, રાધે જનરલ સ્ટોર, કાકા સોડા શોપ, બાલાજી સાઉથ ઇન્ડિયન, ડિલકસ દાળ પકવાન, વહી આનદં ભોજનાલય, ગોલીવાલા સોડા, જય સિયારામ પૂરી શાક, જય પીપરવાડી નાસ્તા ગૃહ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ: મદરેસા, હોટેલ ખાલી કરાવાયા: POKમાં કટોકટી જેવી સ્થિતિ
May 02, 2025 02:51 PMફુલસરમાં રહેતા શખ્સે યુવતિ સાથે લગ્ન કરાર કરી અવાર-નવાર દુષ્કર્મ આચર્યું
May 02, 2025 02:51 PMસિગારેટના ધૂમાડા કાઢવાની ના કહેતા કિશોર સહિત ચારનો બે યુવાન પર હૂમલો
May 02, 2025 02:49 PMઘોઘામાં સતત ઘુસી રહેલા દરિયાના પાણી
May 02, 2025 02:48 PMમુખ્ય શાકમાર્કેટના બંધ દરવાજા મ્યુ. તંત્રએ ખોલ્યા
May 02, 2025 02:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech