BREAKING NEWS

ધારી આંબરડી રોડ ઉપર ખાનગી રિસોર્ટ નજીક સિંહ પરિવાર થયું કેમેરામાં કેદ

  • October 07, 2026 09:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધારી  આંબરડી રોડ ઉપર ખાનગી રિસોર્ટ નજીક સિંહ પરિવાર થયું કેમેરામાં કેદ
વન વિભાગના પેટ્રોલિંગના દાવા વચ્ચે વન્ય પ્રાણીઓ માનવ વસાહત ની નજીક આટા ફેરા કરી રહ્યા છે
સ્થાનિકોમાં ભયનોમાહોલ કહેવાતું પેટ્રોલિંગ શું માત્રા કાગળ ઉપર હશે
વન વિભાગ બેખબર વન્ય પ્રાણીઓ ગ્રામ્ય વિસ્તાર તેમજ ધારીની આજુબાજુમાં પ્રત્યેક દિવસે   હિલચાલ
વન્યપ્રાણીના હુમલા વધી રહ્યા છે ત્યારે શું વન્ય પ્રાણીની ગતિવિધિ ઉપર વન વિભાગ બ્રેક લગાવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application