શ્રી ખેતલીયા દાદા સેવા સમિતિ દ્વારા નાગપંચમીના દિવસે લોક મેળો યોજાયો
શ્રી ખેતલીયા દાદા સેવા સમિતિ દ્વારા નાગપંચમીના દિવસે લોક મેળો યોજાયો
September 02, 2026 10:12 AM
કોઠીગામમાં સમસ્ત તેમજ શ્રી ખેતલીયા દાદા સેવા સમિતિ દ્વાર નાગપંચમીના દિવસે શ્રી ખેતલીયા દાદાનું મંદિર ભવ્ય લોક મેળો યોજાયો હતો નાગપંચમી એ ધામધૂમથી લોકમેળોનું આયોજન કરવામાં આવ્યું હતું સવારથી જ ભક્તજનો નાગદેવતા નાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા તેમજ નું આયોજન કરવામાં આવ્યું હતું કોઠીગામના રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી તેમજ મંદીરે ધ્વજારોહણ કરાયું અને બપોરે 12 વાગ્યે પુજા અર્ચના કરી તેમજ ખેતલીયા દાદા ની મહા આરતી આરતી કરવામાં આવી હતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું"શ્રદ્ધા ભક્તિ અને લોકસંસ્કૃતિનો મહાન પર્વકોઠીગામ ખાતે આવેલા શ્રી ખેતલીયા દાદા મંદિર સેવા સમિતિ તેમજ કોઠી ગામ સમસ્ત આયોજન કરવામાં આવ્યું હતું