બોરતળાવ પોલીસ મથકમાં નોંધાયેલા દાના ગુનાનો આરોપી ૬વર્ષે આવ્યો પોલીસ પકડમાં
મહુવા ડિવિઝનની નસતા-ફરતા સ્વકોર્ડએ રાજસ્થાનથી આરોપીને ઉપાડી લીધો
આજકાલ પ્રતિનિધિ ભાવનગર
ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહીબિશનના ગુન્હામાં છેલ્લા ૬ વર્ષથી અને રાજયના અલગ-અલગ-૭ ગુન્હાઓમાં ફરાર આરોપીને નાસતા ફરતા સ્કોર્ડ-મહુવા ડિવિઝને ઝડપી લીધો હતો.
મહુવા ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક અંશુલ જૈન દ્વારા નાસતા ફરતા સ્કોર્ડની રચના કરી સતત જરૂરી સુચના અને યોગ્ય માર્ગદર્શન આપી લાંબા સમયથી ફરાર હોય તેવા આરોપીઓનું અલગથી ટાર્ગેટલીસ્ટ બનાવી તમામ એંગલથી તપાસ કરી આરોપીની બ્લ્યુપ્રિન્ટ બનાવી ઝડપી પાડી તેઓ વિરૂધ્ધ કડક હાથે કાર્યવાહી કરવા આપેલી સખ્ત સૂચના મુજબ મહુવા ડિવિઝનના નાસતા-ફરતા સ્કોર્ડ દ્વારા ગુજરાતના કુલ-૪ જીલ્લાઓ જેમાં ભાવનગર, સાબરકાંઠા, ગાંધીનગર,અરવલ્લી પોલીસમાં નોંધાયેલા પ્રોહીબીશનના ગુન્હાઓમાં ફરાર આરોપી ગણેશ લાલારામ ઉર્ફે લક્ષ્મણભાઇ ગામીત (ઉ.વ-૩૫, ધંધો-ખેતી રહે- કનવઈ ગામ,તા-નથાગામ જી-ઉદયપુર રાજસ્થાન)ને રાજસ્થાનના ઉદયપુરમાંથી ઝડપી લીધો હતો.
ગુન્હાહીત ઇતિહાસ-
ગાંધીનગર, ચિલોડા પોલીસના ૧૮૧/૨૦૧૫ પ્રોહી કલમ ૬૫(અ)(ઊ) ૧૧૬ બી, સાબરકાંઠા જિલ્લો ગંભોઈ પોલીસના ૦૨૩૩/૨૦૧૭ પ્રોહી કલમ ૬પ (અ)(ઊ). ૯૮(૨)૧૧૬-બી મુજબ અરવલ્લી જિલ્લો ઇસરી પોલીસના ૦૦૧૧૩/૨૦૧૭ પ્રોહી કલમ ૬૫(અ)(ઊ) ૯૮(૨) ૮૨ મુજબ સાબરકાંઠા જિલ્લો, ગંભોઈ પોલીસના ૦૨૪૪/૨૦૧૮ પ્રોહી કલમ કપઈઅ)(ઊ), ૦૮(૨),૮૧.૮૩ સાબરકાંઠા જિલ્લો, તલોદ પોલીસના ૦૨૮૯/૨૦૧૯ પ્રોહી કલમ ૬પ(અ)(ઊ),૯૮(૨)૮૩.૮૧ સાબરકાંઠા જિલ્લો, તલોદ પોલીસના ૦૨૯૦/૨૦૧૯ પ્રોહી કલમ ૬૫(અ)(ઊ), ૯૮(૨)૮૩,૮૧ સાબરકાંઠા જિલ્લો, તલોદ પોલીસના ૦૧૬૦/૨૦૧૮ પ્રોહી કલમ ૬૫ (અ)(ઊ),૯૮(૨)૮૧,૧૧૬-બી સાબરકાંઠા જિલ્લો, તલોદ પોલીસના ૦૧૩૨/૨૦૧૯ પ્રોહી કલમ ૬પ(અ)(ઊ), ૯૮(૨) ૧૧૬-બી સાબરકાંઠા જિલ્લો, તલોદ પોલીસના ૦૧૫૯/૨૦૧૮ પ્રોહી કલમ કપ(અ)(ઊ), ૦૮(૨) ૧૧૬-બી સાબરકાંઠા જિલ્લોઇડર પોલીસના ૦૧૫૭/૨૦૨૦ પ્રોહી કલમ કપ(અ)(ઊ), ૯૮(૨) ૧૧૬-બી. અરવલ્લી જિલ્લો મોડાસા રૂરલ પોલીસના ૦૦૨૩/૨૦૧૯ પ્રોહીકલમ ૬૫(અ)(ઊ),૯૮(૨)૧૧૬- અરવલ્લી જિલ્લો મોડાસા રૂરલ પોલીસના ૦૦૮૨/૨૦૧૭ પ્રોહી કલમ ૬૫(અ)(ઊ), ૯૮(૨) ગાંધીનગર જિલ્લો ચિલોડા પોલીસના ૦૦૬૮/૨૦૧૪ પ્રોહી કલમ ૬૫(અ) (ઊ), ૧૧૬-બી મુજબ અરવલ્લી જિલ્લો ઇસરી પોલીસના ૦૦૧૧૩/૨૦૧૭ પ્રોહી કલમ ૬૫(અ)(ઊ) ૯૮(૨) ૮૨ મુજબ સાબરકાંઠા જિલ્લો, ગંભોઈ પોલીસના ૦૨૪૪/૨૦૧૮ પ્રોહી કલમ ૬૫(અ)(ઊ), ૯૮(૨),૮૧,૮૩
સાબરકાંઠા જિલ્લો, તલોદ પોલીસ ના ૦૨૮૯/૨૦૧૯ પ્રોહી કલમ ૬૫(અ)(ઊ),૯૮(૨)૮૩,૮૧ સાબરકાંઠા જિલ્લો, તલોદ પોલીસના ૦૨૯૦/૨૦૧૯ પ્રોહી કલમ ૬૫(અ)(ઊ), ૯૮(૨)૮૩,૮૧ સાબરકાંઠા જિલ્લો, તલોદ પોલીસના ૦૧૬૦/૨૦૧૮ પ્રોહી કલમ ૬૫(અ)(ઊ),૯૮(૨)૮૧,૧૧૬-બી સાબરકાંઠા જિલ્લો, તલોદ પોલીસના ૦૧૩૨/૨૦૧૯ પ્રોહી કલમ ૬૫(અ)(ઊ), ૯૮(૨) ૧૧૬-બી
સાબરકાંઠા જિલ્લો, તલોદ પોલીસના ૦૧૫૯/૨૦૧૮ પ્રોહી કલમ ૬૫(અ)(ઊ), ૯૮(૨) ૧૧૬-બી સાબરકાંઠા જિલ્લોઇડર પોલીસના ૦૧૫૭/૨૦૨૦ પ્રોહી કલમ ૬૫(અ)(ઊ), ૯૮(૨) ૧૧૬-બી.
અરવલ્લી જિલ્લો,મોડાસા રૂરલ પોલીસના ૦૦૨૩/૨૦૧૯ પ્રોહીકલમ ૬૫(અ)(ઊ),૯૮(૨)૧૧૬- અરવલ્લી જિલ્લો મોડાસા રૂરલ પોલીસના ૦૦૮૨/૨૦૧૭ પ્રોહી કલમ ૬૫(અ)(ઊ), ૯૮(૨) ગાંધીનગર જિલ્લો ચિલોડા પોલીસના ૦૦૬૮/૨૦૧૪ પ્રોહી કલમ ૬૫(અ)(ઊ),૧૧૬-બી મુજબ આ કામગીરીમાં મદદનીશ પોલીસ અધિક્ષક અંશુલ જૈનની સુચના અને માર્ગદર્શન મુજબ પો.સ.ઈ. આર.એ.વાઢેર અને જે.આર.આહીર, પો.કોન્સ. હરપાલસિંહ સરવૈયા તેમજ બનેસંગભાઇ મોરી જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસીઝફાયર નહિ, કાંઇક મોટું થવાનું છે: ટ્રમ્પના નિવેદને દુનિયાનું ટેન્શન વધાર્યું
June 17, 2025 04:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech