નિલમબાગ પોલીસ મથકમાં નોંધાયેલા મારામારીના ગુન્હામાં છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી ભાવનગર સ્પેશલ ઓપરેશન ગ્રુપે ઝડપી લીધો હતો.
ભાવનગર એસ.ઓ.જી. શાખાના ઇ/ચા પોલીસ ઇન્સ્પેકટર ડી.યુ.સુનેસરા અને પો.ઇન્સ જે.ડી બારોટના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી સ્ટાફના એ.એસ.આઇ જયરાજસિંહ જાડેજા તથા હેડ કોન્સ જયવિરસિંહ ચુડાસમા તથા રાધવેન્દ્રસિંહ ગોહિલ તથા રાજેન્દ્રસિંહ ગોહિલ તથા પો.કોન્સ કીશોરસિંહ ડોડીયા ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી આધારે વડવા તલાવડી પાસે નિલમબાગ પોલીસ મથકના ગુ.ર.નં ૧૧૧૯૮૦૦૧૨૫૦૨૧૮/૨૦૨૫ બી.એન.એસ કલમ ૧૧૮(૧), ૧૧૫(૨),૩૫૨, ૩૫૧(૩),૫૪ તથા જી.પી એકટ કલમ ૧૩૫ મુજબના કામે છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપી નાસીર ઉર્ફે ભુરાભાઇ સલીમભાઇ પઠાણ (ઉ.વ ૪૦ ધંધો મજુરી રહે કુંભારવાડા મોતીતળાવ શેરી નં ૦૬ ભાવનગર)ને ઝડપી લીધો હતો.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઈં/ઈ પોલીસ ઇન્સપેકટર ડી.યુ.સુનેસરા અને પો.ઇન્સ જે.ડી બારોટ તથા અજઈં જયરાજસિંહ જાડેજા, તથા ઇંઈ જયવીરસિંહ ચુડાસમા, ઇંઈ રાધવેન્દ્રસિંહ ગોહિલ, ઇંઈ રાજેન્દ્રસિંહ ગોહિલ તેમજ ઙઈ કિશોરસિંહ ડોડીયા જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેવડાવાડીમાં ધોળા દિવસે સોની વેપારીના ઘરમાં ચોરી કરનાર મુંબઇનો શખસ ઝડપાયો
June 16, 2025 03:16 PMમારી ગાડીના કાચ તમારા સમાજના લોકોએ જ તોડ્યા, કહી યુવાનને હડધૂત કરી ધમકી
June 16, 2025 03:13 PMગણેશનગરમાં એન્ટિક ચીજ વસ્તુના વેપારીને છરીના ઘા મારવાની ધમકી
June 16, 2025 03:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech