ખોટા ફોર્મ–૭ રજૂ કરનાર ભાજપના મળતિયાઓ સામે ફોજદારી કાર્યવાહીની માગ કરતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ
રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ ભાજપ અને ચૂંટણી પંચની મિલીભગતના લીધે લાખો નાગરિકોના વોટ ચોરીને ઉજાગર કરી હતી. વારંવાર અનેક વખતે લોકસભા વિપક્ષના નેતા રાહત્પલ ગાંધી દ્રારા વોટ ચોરીના મુદ્દાને ઉજાગર કરવામાં આવ્યા હતા તેમ ગુજરાત કોંગ્રેસ દ્રારા નવસારી લોકસભાની વોટ ચોરીના ઉદાહરણ આપી ગુજરાતમાં ૧૨% થી વધુ એટલે ૬૨ લાખ જેટલા મતદારો શંકાસ્પદ હોય તેવો દાવો કર્યેા હતો. યારે ગુજરાત રાયમાં એસ.આઈ.આર.ની ડિસેમ્બર માં ડ્રાટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી ત્યારે ૭૪ લાખ જેટલા મતદારો રદ્દ કરવામાં આવ્યા હતા. ખોટા મતદારના ફોર્મ ૭ માટે ચૂંટણી પચં દ્રારા ૧૮ જાન્યુઆરી સુધીની તારીખ આપવામાં આવી હતી. ચૂંટણીપચં પાસે ૧૫ જાન્યુઆરી સુધી નહિવત ફોર્મ ૭ આવ્યા હતા અચાનક રાતોરાત જાદુ નથી થયો, સુનિયોજિત ષડયત્રં હેઠળ લાખો સાચા મતદારોના મત અધિકારને છીનવવાનો પ્રયાસ થયો છે. ચૂંટણી પચં દ્રારા સહત્પ પ્રથમ ૧૨,૫૯,૨૨૯ ફોર્મ ૭ના વાંધા આવ્યાની વાત કરવામાં આવી હતી ત્યારબાદ ૯.૫૦ લાખથી વધુ ફોર્મ આવ્યા હતા તેવી વાત કરી હતી અને છેલ્લ ે ૧.૮૩,૨૩૫ ફોર્મના વાંધા મળ્યા છે તેવી જાહેરાત કરવામાં આવી હતી. કાંગ્રેસ પક્ષ દ્રારા ફોર્મ ૭ના મુદ્દે અનેકવાર રજૂઆતો કર્યા બાદ વિગતોને છુપાવવામાં આવી હતી.
ભાજપના કાર્યકરો પાસે લાખોની સંખ્યામાં ફોર્મ ૭ કેવી રીતે આવ્યા તે સવાલ છે? લાખોની સંખ્યામાં કમલમ કાર્યાલયએ પ્રિન્ટેડ ફોર્મ ૭ કયા અધિકારીઓની સહીથી પહોચ્યા હતા? થપ્પાબધં ફોર્મ ૭ કોને ચૂંટણી પંચમાં જમા કરાવ્યા તેની વિગત આપવા અને તેના સીસીટીવી ફટેજ જાહેર કરવા માંગ કરી હતી. જેમના નામે ફોર્મ ૭ જમા થયા તે વાત થી અજાણ હોય તેવી વાતો સામે આવી, કેટલાક ભાજપના મળતીયાઓ દ્રારા ખોટી સહીઓ કરવામાં આવી, કયાંક કમલમ થી આદેશ હતો તેવા ઓડિયો સામે આવ્યા એટલે ભાજપના કાર્યકરો દ્રારા ફોર્મ ૭ ભરવા આવ્યા હતા. ભાજપના અરજદારો દ્રારા ચૂંટણી પંચના મેણાપીપણાથી પુરાવા વગર, ખોટી સહીઓ,ખોટા અરજદારો ઊભા કરીને, ખોટા સરનામા સાથે થપ્પાબધં ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા. મતદાર યાદી પારદર્શક હોવી જોઈએ ત્યારે ચૂંટણી પચં સરકારની કટપુતળીની જેમ તેના ઈશારે કામ કરે છે. ચૂંટણી પચં ખોટા ફોર્મ ૭ મુદ્દે ખોટા વાંધા રજૂ કરનાર ઉપર ફોજદારી તો નથી કરતું પણ સિદ્ધપુરમાં એક મતદાર શંકાસ્પદ હોવાની શંકા ઉપર ફોજદારી કાર્યવાહી કરી નાખી.ગુજરાત કોંગ્રેસના કાર્યકરો દ્રારા રેલીઓ, ધરણા યોજી, ઘર ઘર જઈ ને સુનિયોજિત ષડયંત્રને ખુલ્લ ી પાડવાનું કામ કયુ છે. એક પણ સાચા મતદારોનું નામ કોંગ્રેસ રદ્દ થવા નહીં દે. કાયદા અને ભારત ન્યાય સંહિતા મુજબ ખોટા ફોર્મ ૭ ભરવા તે ફોજદારી ગુનો બને છે ત્યારે કમલમ કાર્યાલયના આદેશથી જે વ્યકિતઓએ દ્રારા સુનિયોજિત ષડયંત્રના ગુનેગારો સામે ફોજદારી કાર્યવાહી થવી જોઈએ. જે ચૂંટણી અધિકારીઓ ની મિલીભગત થી સુનિયોજિત ષડયત્રં હેઠળ મતદાન અધિકારને છીનવવાનો પ્રયાસ છે તે અધિકારીઓને છોડવામાં નહીં આવે, જેતે ચૂંટણી પંચના અધિકારીઓ ઉપર પગલા લેવાવા જોઈએ. મતદાનનો અધિકાર છીનવવાના ષડયત્રં વિદ્ધ સુપ્રીમ કોર્ટમાં લડવું પડશે તો ત્યાં પણ કોંગ્રેસ લડશે.
ફોર્મ ૭ની ચકાસણીની છેલ્લ ી તારીખ ૧૦ ફેબ્રુઆરી હતી, તે મુજબ કેટલાક જિલ્લ ામાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આણદં જિલ્લ ામાં કુલ ૬૯૦૫૭ ફોર્મ ૭ આવ્યા હતા તેમાં માત્ર ૭૪૭ ફોર્મ સ્વીકારમાં આવ્યા હતા, ખેડા જિલ્લ ા માં કુલ ફોર્મ ૭૧૩૫૧૭૪ આવ્યા હતા જેમાં ૧૦૨૫ સ્વીકારવામાં આવ્યા હતા