તિરુમાલામાં પોતાના કેશ સમર્પિત કરવાની સદીઓ જૂની પરંપરાનું અનતં અંબાણીએ પાલન કર્યું
તિરુમાલામાં પોતાના કેશ સમર્પિત કરવાની સદીઓ જૂની પરંપરાનું અનતં અંબાણીએ પાલન કર્યું
June 29, 2026 02:46 PM
તિરુમાલામાં પોતાના કેશ સમર્પિત કરવાની સદીઓ જૂની પરંપરાનું અનતં અંબાણીએ પાલન કયુતિરુમલા, ૨૮ જૂન: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એકિઝકયુટિવ ડિરેકટર શ્રી અનતં અંબાણીએ રવિવારે વહેલી સવારે તિરુમલામાં ભગવાન શ્રી વેંકટેશ્ર્વરના પવિત્ર ધામમાં દર્શન કરી પ્રાર્થના કરી અને પોતાની અતૂટ શ્રદ્ધા અને ભકિતનો પુન: પ્રત્યય આપ્યો. શ્રી અનતં અંબાણી રાત્રે આશરે ૧ વાગ્યે તિરુમલા પહોંચ્યા હતા અને તેમણે ભગવાન શ્રી વેંકટેશ્ર્વર સ્વામી પ્રત્યે સમર્પણ અને ભકિતના પ્રતિકરૂપે પોતાની કેશ સમર્પિત કરવાની સદીઓ જૂની પરંપરાનું પાલન કયુ. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ પવિત્ર પરંપરાનું અનુસરણ કરે છે. તેમની આ મુલાકાત એ વાતનો સંદેશ આપે છે કે દુનિયા ભલે કેટલી પણ બદલાય, પરંતુ શ્રદ્ધા અને પોતાના મૂળ સંસ્કારો હંમેશા અડગ રહે છે. આશરે સવારે ૩:૩૦ વાગ્યે શ્રી અનતં અંબાણીએ પવિત્ર સુપ્રભાત સેવામાં ભાગ લીધો, જે ભગવાનના પ્રાત:કાળીન જાગરણનો વિધિપૂર્વકનો ધાર્મિક કાર્યક્રમ છે. દર્શન બાદ મંદિરના વૈદિક પંડિતોએ તેમને વૈદિક આશીર્વાદ આપ્યા, યારે તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ (ઝઝઉ)ના એકિઝકયુટિવ ઓફિસરે તેમને પવિત્ર સ્મૃતિચિ઼ અને પ્રસાદ અર્પણ કર્યેા