હળવદ શહેરમાં અને તાલુકામા પીજીવીસીએલ ટીમે વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી જેમાં હળવદ તાલુકાના ગ્રામ્ય પંથકમાં કુલ ૩૦ સ્થળોએથી કુલ ૧૫.૩૩ લાખથી વધુની વીજચોરી ઝડપી લેવામાં આવી,
હળવદ પીજીવીસીએલ દ્રારા ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હળવદ તાલુકાના ઈસનપુર, અમરાપર, બોરડી,ઈગોરાળા,નવા ઈસનપુર,વેગડવાવ, ઢવાણા,માંથી દિવસમાં કુલ ૨૩૩ કનેકશન ચેક કરવા માં આવ્યા હતા જેમાંથી ૩૦ કનેકશન માં ગેરરીતી ઝડપાઈ હતી, કુલ ૧૫.૩૩ લાખથી વધુની વીજચોરી ઝડપાઈ હતી.
કુલ ૧૮ ટીમો દ્રારા ચેકિંગ કરવામાં આવ્યું હતુ આ કામગીરી રાજકોટ વિજેલેનસ, હળવદ પીજીવીસીએલના એજયુકેટડ એન્જીનીયર કે જે પાઘડા અને નાયબ કાર્યપાલક ઈજનેર જે એલ બરંડાના માર્ગદર્શન હેઠળ પીજીવીસીએલ સ્ટાફ દ્રારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. વિજ ચેકીંગ હાથ ધરવામાં આવતા વિજ ચોરો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ભૂલથી પણ ખોટા વ્યક્તિને UPI દ્વારા ચુકવણી નહીં થાય, જાણો શું કામ?
May 02, 2025 12:22 PMઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech