પોરબંદરના અમુક મેટરનીટી હોમ ખાતે મહિલા પોલીસે તપાસ હાથ ધરીને રજીસ્ટર તપાસ્યા હતા તથા અલગ-અલગ જગ્યાએ નોકરી કરતી મહિલાઓના પ્રશ્નો જાણ્યા હતા.
પોરબંદર મહિલા પોલીસ સ્ટેશન દ્વારા નોકરી કરતી મહિલાઓ અને હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી.ડ્રીમલેન્ડ ટોકીઝ પાસે બોમ્બે મેકઅપ બજાર સેલ અને હિંગળાજી સેલમાં જગ્યા પર નોકરી કરતી મહિલાની મુલાકાત લેવામાં આવી હતી. અને કોઈ હેરાન-પરેશાન કરતું હોય, શારીરિક માનસિક ત્રાસ, છેડતી વગેરે પુછતાછ કરી મહિલા હેલ્પલાઈન તેમજ કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.મનન મેટરનીટી હોસ્પિટલ, રિધ્ધિ હોસ્પિટલ ખાતે રજીસ્ટરો ચેક કરેલ તેમજ હોસ્પિટલમાં ગર્ભપરીક્ષણ કરવામાં આવતું નથી ને તે બાબતે તપાસ કરેલ તેમજ સારવાર અર્થે આવેલ બહેનોને ગર્ભજાતિ પરીક્ષણ કરાવવું તે ગેરકાયદેસર છે વગેરે વિષે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબે તબક્કામાં થશે વસ્તી ગણતરી, કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું
June 16, 2025 03:08 PMભક્તિનગર સર્કલ પાસે ગીતાંજલી હોલમાં જુગાર રમતા બે મહિલા સહિત ૯ ઝડપાયા
June 16, 2025 03:07 PMરેલવેમાં ઓનલાઇન તત્કાલ ટિકિટ માટે 'આધાર' સહિતના નવા નિયમો
June 16, 2025 03:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech