મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મોરબી જિલ્લ ાના અંદાજે .૧૮૭ કરોડના કુલ ૪૯ વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહત્પર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમૂહત્પર્તથી મોરબી જિલ્લ ામાં રોડ કનેકિટવિટી સુદ્રઢ થવાની સાથે ડેરી સંલ પ્રોજેકટ મહિલાઓના સવાગી વિકાસ માટે મહત્વપૂર્ણ બની રહેશે.
મોરબીના રવાપર ખાતે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમૂહત્પર્ત પ્રસંગે મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે મોરબીને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાની ભેટ મળવા બદલ અભિનંદન પાઠવીને જણાવ્યું હતું કે, મોરબીને મહાનગરપાલિકાના દરાથી શહેરના વિકાસને વધુ ગતિ મળશે. વિવિધ વિકાસલક્ષી લોકાર્પણ અને ખાતમૂહત્પર્તથી નાગરિકોની સુખાકારી વધશે તેમ જણાવતા મુખ્યમંત્રીએ ઉમેયુ હતું કે, વિશ્વનેતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની સ્પીડ અને સ્કેલ બંન્ને નવી ઉંચાઈએ પહોંચ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમને મોરબી મહાનગરપાલિકા અને જિલ્લ ાને ઉત્તમ કનેકિટવિટી આપવાનો એક મહત્વનો અવસર ગણાવ્યો હતો.
મુખ્યમંત્રીએ મોરબીવાસીઓને વિકાસકામોની ભેટ આપતા આનદં સાથે જણાવ્યું હતું કે, આ વિકાસકાર્યેાથી ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાઈ–વે જેવા માર્ગેાની સુવિધા ઉપલબ્ધ થશે અને નાગરિકોની પરિવહન સુવિધામાં વધારો થશે. વડાપ્રધાનના વૂમન લેડ ડેવલપમેન્ટ વિકાસમંત્રનો ઉલ્લ ેખ કરીને અત્યાર સુધીમાં રાયમાં ૧૫ હજારથી વધુ ગામોને ૮૦ હજાર કિલોમીટરના બારમાસી રોડની કનેકિટવિટી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં મળી છે. આ કનેકિટવિટી અને ગામડાંઓના શહેરો સાથેના જોડાણનો શ્રેય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિઝનને આપ્યો હતો. સરકાર લોકોની વાત જાણીને લોકો માગણી કરે એ પહેલા જ વિકાસકાર્યેાની ભેટ આપી રહી છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
મોરબીને મહાનગરપાલિકાને દરો મળવાથી નાણાંના અભાવે કોઈ જ વિકાસકાર્યમાં વિલબં નહીં થાય અને નાગરિકોને ઉત્તમ માળખાકીય સુવિધાઓ મળશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે રાયસભા સાંસદ કેસરીદેવસિંહએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના વિઝનથી અને મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં મોરબી સહિત ગુજરાતભરમાં અનેક વિકાસકાર્યેા સંપન્ન થયા છે. મોરબી માટે લોકાર્પણ અને ખાતમૂહત્પર્ત થનારા વિવિધ વિકાસ કામો માટે તેઓએ મુખ્યમંત્રીનો આભાર વ્યકત કર્યેા હતો. મોરબી આજે વૈશ્વિકકક્ષાએ સિરામિક હબ બનીને દેશના વિકાસમાં ભાગીદાર બની રહ્યું છે આ વાતની ખુશી તેઓએ વ્યકત કરી હતી.
આ પ્રસંગે મોરબી જિલ્લ ા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, રાયસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા, દુર્લભજીભાઇ દેથરીયા, જીતુભાઇ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા, જિલ્લ ા કલેકટર કે.બી. ઝવેરી, જિલ્લ ા વિકાસ અધિકારી જે.એસ.પ્રજા૫તિ, મોરબી મ્યુનિસિપલ કમિશનર સ્વપિનલ ખરે, જિલ્લ ા પોલીસ અધિક્ષક રાહત્પલ ત્રિપાઠી, પૂર્વ કેન્દ્રીય મંત્રીમોહનભાઈ કુંડારીયા, પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડિયા અને બ્રિજેશભાઈ મેરજા, મહિલા ડેરીના ચેરમેન સંગીતાબેન કગથરા, જયંતિભાઇ રાજકોટીયા, હિતેષભાઇ ચૌધરી, કે.એસ.અમૃતિયા, નરેન્દ્રસિંહ ઝાલા, જેઠાભાઇ મિયાત્રા સહિતના મહાનુભાવો તેમજ મોરબી જિલ્લ ાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech