૧ માર્ચ, ૨૦૨૪ થી, મુખ્ય મહાનગરોમાં ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ૨૫ પિયાનો વધારો થયો છે. દિલ્હીમાં નવી કિંમત . ૧૭૯૫, મુંબઇ . ૧,૭૪૯, કોલકાતા . ૧,૯૧૧ અને ચેન્નાઇ . ૧,૯૬૦.૫૦ છે. સ્થાનિક એરલાઇન્સ માટે એવિએશન ટર્બાઇન ઈંધણ (એટીએફ)ના ભાવ પણ વધીને દિલ્હીમાં . ૧,૦૧,૩૯૭કિલોલીટર કોલકાતામાં . ૧,૧૦,૨૯૭કિલોલીટર, મુંબઈમાં . ૯૪,૮૦૯કિલોલીટર અને ચેન્નાઈમાં . ૧,૦૫,૩૯૯કિલોલીટરસુધી પહોંચી ગયા.
માર્ચ મહિનાના પ્રથમ દિવસે જ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે.જો કે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એકવાર કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યેા છે. દિલ્હીમાં તે ૨૫ પિયા મોંઘો થયો છે, યારે મુંબઈમાં તે ૨૬ પિયા મોંઘો થયો છે
ફેબ્રુઆરીમાં કેટલી હતી કિંમત?
અગાઉના ફેરફારો હેઠળ દિલ્હીમાં ૧૯ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત ૧૭૫૫.૫૦ પિયાથી વધારીને ૧૭૬૯.૫૦ પિયા કરવામાં આવી હતી. અન્ય મેટ્રોસિટીની વાત કરીએ તો કોલકાતામાં એક સિલિન્ડરની કિંમત ૧૮૬૯.૦૦ પિયાથી વધારીને ૧૮૮૭ પિયા કરવામાં આવી છે. કોમર્શિયલ સિલિન્ડર જે પહેલા મુંબઈમાં ૧૭૦૮ પિયામાં મળતું હતું તે હવે ૧૭૨૩ પિયામાં ઉપલબ્ધ છે. યારે ચેન્નાઈમાં તેની કિંમત ૧૯૨૪.૫૦ પિયાથી વધીને ૧૯૩૭ પિયા થઈ ગઈ હતી
૧૯ કિલોના સિલિન્ડરના નવા દર
ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સતત બીજા મહિને ૧૯ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરીને મોંઘવારીને આંચકો આપ્યો છે. ગયા મહિને ૧૪ પિયાનો વધારો કર્યા બાદ હવે સિલિન્ડરની કિંમતમાં એકવાર ૨૫ પિયાનો વધારો કરવામાં આવ્યો છે નવા દર મુજબ રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર ૧૭૯૫ પિયામાં મળશે, યારે કોલકાતામાં આ સિલિન્ડર હવે ૧૯૧૧ પિયા થઈ ગયો છે. મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ વધીને ૧૭૪૯ પિયા થઈ ગયો છે, યારે ચેન્નાઈમાં તે વધીને ૧૯૬૦.૫૦ પિયા થઈ ગયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકલાકારોના એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મુકાતા પાકિસ્તાન ભુરાયું થયું
May 02, 2025 11:47 AMઅલ્લુ અર્જુને પુષ્પા 2 ના પલ્લુ શોટ માટે 80 થી વધુ ટેક આપ્યા હતા
May 02, 2025 11:46 AMમૃત્યુની માહિતી મતદાર નોંધણી અધિકારીને ઉપલબ્ધ કરાવવા ચૂંટણી પંચનો નિર્ણય
May 02, 2025 11:44 AMસ્કોલરશિપ માટેની પરીક્ષામાં ૪,૮૨,૫૫૪માંથી માત્ર ૪૭,૨૪૭ વિધાર્થીઓ પાસ: પરિણામ જાહેર
May 02, 2025 11:43 AMમાણાવદર વર્ધમાન જિનિંગમાં વિકરાળ આગ, કરોડો રૂપિયાનું નુકસાન
May 02, 2025 11:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech