રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની આગેવાની હેઠળ જિલ્લા પંચાયત ચોક ખાતે સૌપ્રથમ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર પોલીસ કમિશનર કચેરી ખાતે ગયા હતા અહીં આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસની ઢીલી નીતિ અંગે કોંગ્રેસે આક્રમક વલણ અપનાવી દેખાવો, સૂત્રોચાર, રામધુન, પોલીસ કમિશનરની હાય હાય, ભાજપ વિરુદ્ધ સૂત્રોચારથી પોલીસ કમિશનર કચેરી ગજવી મૂકી હતી. મહિલા કોંગ્રેસના આગેવાનોએ પોલીસને બંગડી બતાવી હતી અને ભારે રોષ દાખવ્યો હતો. પોલીસ કમિશનર દ્વારા ચાર વ્યક્તિ જ અંદર આવે એવો હઠાગ્રહને પગલે ભારે તંગ વાતાવરણ થયું હતું અને પોલીસ કમિશનર કચેરી પાસેના લીમડા હેઠળ બેસી એક કલાક દેખાવો કરવામાં આવ્યા હતા.
પોલીસ કમિશનરના ઘેરાવના કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, વશરામભાઈ સાગઠીયા, જશવંતસિંહ ભટ્ટી, સંજયભાઈ અજુડીયા, રાજદીપ સિંહ જાડેજા, નયનાબા જાડેજા, મકબુલભાઈ દાવદાણી, ઈર્શાદભાઈ, કોમલબેન ભારાઇ, રાહુલ સોલંકી, દીપ્તિબેન સોલંકી, દીપુબેન રવૈયા, મીનાબેન જાદવ, જયાબેન ટાંક, સંજયભાઈ લાખાણી, કૃષ્ણદતભાઇ રાવલ,રહીમભાઈ સોરા, યુનસભાઇ જુણેજા, ભાવેશભાઈ બોરીચા, તુષારભાઈ નંદાણી, કલ્પેશભાઈ કુંડલીયા, નિલેશભાઈ ગોહેલ, રમેશભાઈ ઝુંઝા, નિલેશભાઈ વિરાણી, નંદાભાઇ ડાંગર, કિંજલબેન જોષી, ગીરીશભાઈ પટેલ, જયાબેન ચૌહાણ, અહેસાન ચૌહાણ, ચિંતન દવે, જગાભાઈ મોરી, દિલીપભાઈ આસવાણી, હબીબભાઈ કટારીયા, જીગ્નેશ બોરડ, જીતુભાઈ ઠાકર, ગજેન્દ્રસિંહ ઝાલા, અશોકભાઈ વાળા, હિંમતભાઈ મયાત્રા, રઘુરામભાઈ યાદવ, દીપકભાઈ મકવાણા, જસુબા વાંક, સલીમભાઈ કારિયાણી, નાગજીભાઈ વિરાણી, ડી પી મકવાણા, લાખાભાઈ ઊંધાડ, રસિકભાઈ ભટ્ટ, મયુરસિંહ સોલંકી, ચંદ્રિકાબેન વરાણીયા, ગૌરવભાઈ પુજારા, અજીતભાઈ જુણેજા જોડયા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech