BREAKING NEWS

ધારી પોલીસ સ્ટેશન ખાતે કોંગી આગેવાનો પહોંચ્યા ફરિયાદ કરવા

  • October 06, 2026 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધારી પોલીસ સ્ટેશન ખાતે કોંગી આગેવાનો પહોંચ્યા ફરિયાદ કરવા

ધારી તાલુકાના આંબરડી ચલાલા ગરમલી સહિતના અનુસૂચિત જાતિ ના આગેવાનો દ્વારા જીગ્નેશભાઈ મેવાણી ઉપર અભદ્ર ટીપ્પણ કરનાર ધવલ દવે વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા માટે ધારી પોલીસ સ્ટેશન ખાતે લેખિતમાં ફરિયાદ અપાઈધારાસભ્ય જીગ્નેશ મેવાણી ના ફેસબુક એકાઉન્ટ ઉપર આરોપી ધવલ દવે દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ અને અશોભનીય ટિપ્પણ  ના મામલે ધારી તાલુકાના અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા ધારી પોલીસ સ્ટેશન ખાતે લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે.ખૂબ જ મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો આ ફરિયાદ નોંધાવવા માટે ધારી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા.આગેવાનોની મુખ્ય માગણી છે કે આરોપી વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application