પોરબંદરના રાણવાવ અને કુછડીઆજકાલ પ્રતિનિધિ-પોરબંદર
પોરબંદરના રાણવાવ અને કુછડીની સીમમાંથી આઠ જુગારીઓ ઝડપાયા છે જેમની પાસેથી ૩૦ હજારથી વધુની મતા અને પત્તા કબ્જે થયા છે.
રાણાવાવમાં દરોડો
રાણાવાવના ગોપાલપરામાં પાતાળ કુવા પાસે જુગાર રમી રહેલા રામ સીદી કેશવાલા, રાજા અરજન ઓડેદરા, મેરામણ હાજા કુછડીયા, રામ સવા ગોઢાણીયાને ૧૮,૭૫૦ની રોકડ સાથે પકડી લીધા છે.
કુછડીની સીમમાં દરોડો
કુછડીની બાસર સીમમાં જીંગા ઉછેર કેન્દ્ર નજીક બાવળની કાટમાં કેટલાક જુગારીઓ જુગાર રમતા હતા ત્યારે એલ.સી.બી.ની ટીમે દરોડો પાડયો હતો અને કુછડીની મોરા સીમમાં રહેતા પરબત વિક્રમ કુછડીયા અને બાસર સીમમાં રહેતા નાગા વિક્રમ કુછડીયા, બાબુ બાલુ કુછડીયાની ધરપકડ કરીને ૧૦,૭૮૦ની રોકડ કબ્જે કરી હતી.ની સીમમાંથી આઠ જુગારીઓ ઝડપાયા છે જેમની પાસેથી ૩૦ હજારથી વધુની મતા અને પત્તા કબ્જે થયા છે.
રાણાવાવમાં દરોડો
રાણાવાવના ગોપાલપરામાં પાતાળ કુવા પાસે જુગાર રમી રહેલા રામ સીદી કેશવાલા, રાજા અરજન ઓડેદરા, મેરામણ હાજા કુછડીયા, રામ સવા ગોઢાણીયાને ૧૮,૭૫૦ની રોકડ સાથે પકડી લીધા છે.
કુછડીની સીમમાં દરોડો
કુછડીની બાસર સીમમાં જીંગા ઉછેર કેન્દ્ર નજીક બાવળની કાટમાં કેટલાક જુગારીઓ જુગાર રમતા હતા ત્યારે એલ.સી.બી.ની ટીમે દરોડો પાડયો હતો અને કુછડીની મોરા સીમમાં રહેતા પરબત વિક્રમ કુછડીયા અને બાસર સીમમાં રહેતા નાગા વિક્રમ કુછડીયા, બાબુ બાલુ કુછડીયાની ધરપકડ કરીને ૧૦,૭૮૦ની રોકડ કબ્જે કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસીઝફાયર નહિ, કાંઇક મોટું થવાનું છે: ટ્રમ્પના નિવેદને દુનિયાનું ટેન્શન વધાર્યું
June 17, 2025 04:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech