રાણાવાવમાં સગીરાનો પીછો કરી જાતીય સતામણી કરનાર શખ્શ સામે એફ.આઇ.આર. થઇ છે.
રાણાવાવના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે રાણાવાવના આંબેડકર નગરમાં રહેતો યોગેશ દેવા મકવાણા ફરીયાદીની સગીરવયની દીકરી સાથે જબરદસ્તીથી પ્રેમસંબંધ બાંધવા અને શરીરસંબંધ બાંધવાની માંગણી કરી અવારનવાર પીછો કરી હેરાન-પરેશાન કરતો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી જાતીય સતામણી કરતો હતો.તા.૧૨-૫થી તા. ૨૩-૫ સુધીમાં આ પ્રકારની હરકત કરનાર યોગેશ દેવા મકવાણા સામે રાણાવાવ પોલીસમથકમાં પોકસો એકટ હેઠળની કલમો હેઠળ ગુન્હો દાખલ થતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં ફર્નિચર શોરૂમના ગોડાઉનમાં આગ લાગી
June 17, 2025 11:52 AMરોહિત શેટ્ટી ફરી 'ગોલમાલ'ની બાગડોર સંભાળશે
June 17, 2025 11:52 AMમિહિર-તુલસીનો પ્રેમ હવે વધુ મેચ્યોર બનશે
June 17, 2025 11:51 AMખોડીયાર કોલોની વિસ્તારમાં ફર્નિચરના ગોદામમાં આગ
June 17, 2025 11:50 AMહાઉસફુલ 5'ની સફળતા વચ્ચે અક્ષય પરિવાર સાથે વેકેશન એન્જોય કરવા રવાના
June 17, 2025 11:49 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech