પંજાબની કેટરિનાથી ફેમસ શહેનાઝ ગિલે કરોડો રુપિયાની નવી લક્ઝરી કાર ખરીદી છે. શહેનાઝ ગિલે સોશિયલ મીડિયા પર નવી લક્ઝરી મર્સિડીસ કારનો ફોટો શેર કર્યો છે આ સાથે એક ઈમોશનલ નોટ પણ લખી છે.
શહેનાઝ ગિલે પોતાની ડ્રીમ કાર ખરીદી છે. તેમણે બ્લેક રંગની ઓડી જીએલએસ ખરીદી છે, જેની કિંમત ભારતમાં 1.34 કરોડ રૂપિયાથી વધુ છે. શહેનાઝે સુંદર ફોટો શેર કરી કેપ્શનમાં લખ્યું સપનાથી લઈ ડ્રાઈવવે સુધી, મારી મહેનતના હવે આ 4 પૈંડા છે.આજે ખુબ ખુશ છું. વાહેગુરુ તેરા શુક્ર
શહેનાઝે કારના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા તેના ચાહકો અને સેલિબ્રિટિ નવી લક્ઝરી કારની શુભકામના પાઠવી રહ્યા છે.અનિલ કપૂરની દીકરી અને ફેશન ડિઝાઈનર રિયા કપૂરે પણ શહેનાઝને શુભકામના પાઠવી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર ભારતમાં મર્સિડિસ-બેન્ઝ જીએલએસ ની એક્સ-શોરૂમ કિંમત સામાન્ય રીતે આ મુજબ હોય છે. બેઝ મોડેલની કિંમત રૂ. 1.34 કરોડથી શરૂ થાય છે અને ટોપ મોડેલની કિંમત રૂ. 1.39 કરોડ સુધી જાય છે. GLS પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન વિકલ્પોમાં ઉપલબ્ધ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડિજિટલ ઍક્સેસ એ મૂળભૂત અધિકાર, કેવાયસી પ્રક્રિયા દરેક માટે સુલભ હોવી જોઈએ: સુપ્રીમ કોર્ટ
May 01, 2025 02:21 PMહવે પરિણામ ભોગવવા તૈયાર રહો અમેરિકાનો ઈરાનને કડક જવાબ
May 01, 2025 02:19 PMવોશિંગ મશીનોમાં કપડા ધોવાયા બાદ પણ હોસ્પિટલના બેક્ટેરિયા રહી જાય છે
May 01, 2025 02:17 PMઈલોન મસ્કને નોકરીમાંથી કાઢી મુકાશે? ટેસ્લા બોર્ડે નવા સીઈઓની શોધ શરૂ કરી
May 01, 2025 02:14 PMપાકિસ્તાનની ઊંઘ હરામ: અડધીરાત્રે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની નિયુક્તિ
May 01, 2025 02:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech