શહેરના દુ:ખીશ્યામ બાપા સર્કલથી ટોપ થ્રી સર્કલ સુધીના વિસ્તારના જાહેર માર્ગ પર છેલ્લા ઘણા જ સમયથી લાઈટની અસુવિધાથી વાહનચાલકો તેમજ સ્થાનિક લોકોને ભારે પરેશાની પડી રહી હતી. જે અંગે અવાર-નવાર રજુઆત કરવામાં આવી હોવા છતાં પ્ણ સંબંધિતતંત્ર દ્વારા લાઈટની સુવિધા માટે આંખ આડા કાન કરાતા હોય ભાવનગર વંદેમાતરમના કિશોર ભટ્ટ દ્વારા લાગલગાટ તંત્ર સમક્ષ રજુઆત કરાતા આખરે તંત્ર જાગ્યુ હતું અને સ્થાનિક વિસ્તારમાં લાઈટની સુવિધા ઉપલબ્ધ કરતા દુ:ખીશ્યામ બાપા સર્કલથી ટોપ થ્રી સર્કલ સુધીણ વિસ્તારમાં અંજવાળું પથરાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં મકાનની કાયદેસરતા પૂરવાર કરવા માટે મૌખિક સુચના મળતા વધુ એક યુવાને કર્યો આપઘાત
May 01, 2025 03:23 PMસોઢાણામાં ઢેલના મૃતદેહ સાથે અડવાણાના બે શખ્શો ઝડપાયા
May 01, 2025 03:22 PMમેદસ્વિતા ક્લિનિકનો દોઢ મહિનામાં ૬૦૦ જેટલા દર્દીઓએ લીધો લાભ
May 01, 2025 03:20 PMભારતની દરિયાદિલી: પાકિસ્તાની નાગરિકોની વાપસીની સમયમર્યાદા લંબાવવામાં આવી
May 01, 2025 03:19 PMરાજકોટમાં ડેરી ફાર્મની દુકાનો દૂધના ભાવમાં લિટર દીઠ રૂપિયા બે વધારશે
May 01, 2025 03:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech